Home Tags Final

Tag: Final

ટીમ ઈન્ડિયા પહોંચી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં

ક્રાઈસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડે આજે અહીં પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને છેલ્લા બોલમાં બે-વિકેટથી પરાજય આપતાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ માટે સતત બીજી વાર ક્વાલિફાઈ થઈ ગઈ છે....

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 7-11 જૂન ઓવલમાં...

મુંબઈઃ ટોચની બે ટેસ્ટ-પ્લેઈંગ ટીમ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની દ્વિતીય આવૃત્તિની ફાઈનલ મેચ 7 જૂનથી 11 જૂન વચ્ચે લંડનના ઓવલ મેદાન પર રમાશે. 12 જૂનનો દિવસ રિઝર્વ રખાશે....

જર્મનીએ બેલ્જિયમને હરાવી ત્રીજી વખત હોકી વર્લ્ડકપ...

હોકી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં જર્મનીએ પેનલ્ટી શૂટઆઉટમાં બેલ્જિયમને 5-4થી હરાવ્યું હતું. જર્મનીએ ભુવનેશ્વરમાં રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ત્રીજીવાર વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ મેચ ખૂબ...

મેસ્સીના આર્જેન્ટિના સામે ફાઈનલમાં ટકરાશે ફ્રાન્સ

દોહાઃ ફ્રાન્સની ફૂટબોલ ટીમ બીજી સેમી ફાઈનલ મેચમાં મોરોક્કોને 2-0થી હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં સતત બીજી વાર પહોંચી છે. આવતા રવિવારની ફાઈનલમાં તેનો મુકાબલો લિયોનેલ મેસ્સીના સુકાનીપદ હેઠળની...

ન્યૂઝીલેન્ડને સેમી-ફાઈનલમાં હરાવી પાકિસ્તાન T20-વર્લ્ડકપની ફાઈનલમાં

સિડનીઃ પાકિસ્તાને તેની ઓપનિંગ જોડી - મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની હાફ સેન્ચુરીઓના જોરે આજે અહીં રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 7-વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ-2022ની  ફાઈનલમાં...

મિતાલી રાજની ભવિષ્યવાણીઃ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T20WC ફાઈનલ

મુંબઈઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાની મિતાલી રાજે આગાહી કરી છે કે હાલ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી આઈસીસી મેન્સ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ-2022ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. મિતાલીએ...

સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ-2022માં બેડમિન્ટન સિંગલ્સનો ગોલ્ડ જીત્યો

બર્મિંઘમઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ આજે કેનેડાની હરીફને ફાઈનલમાં હરાવીને 22મી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની સિંગલ્સનો સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. ઓલિમ્પિક્સ મેડલ-વિજેતા સિંધુએ કેનેડાની મિચેલી લીને 21-15...

નીરજ ચોપરાએ વિશ્વ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો

યૂજીન (અમેરિકા): અહીં રમાતી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના ઓલિમ્પિક (ટોક્યો-2020) ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ જેવેલિન થ્રો (ભાલાફેંક) રમતમાં રજત ચંદ્રક જીતીને ઈતિહાસ સર્જ્યો છે. છેલ્લા 19 વર્ષોમાં વિશ્વ...

નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ક્વાલિફાઈ થયો

યૂજીન (અમેરિકા): ભારતના જેવેલિન (ભાલાફેંક) ઓલિમ્પિક ગોલ્ડમેડલ વિજેતા એથ્લીટ નીરજ ચોપરાએ ક્વાલિફિકેશન હરીફાઈમાં ગઈ કાલે 88.39 મીટર દૂર સુધી ભાલો ફેંકીને ભાલાફેંક રમતની વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભાગ લેવાની પાત્રતા...

પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ ફાઈનલમાં

દુબઈઃ આરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે આજે અહીં રમાઈ ગયેલી બીજી સેમી ફાઈનલ મેચમાં પાકિસ્તાનને પાંચ-વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ-2021ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે જ્યાં 14 નવેમ્બરે એનો...