Home Tags FDI

Tag: FDI

કેબિનેટની LICમાં ઓટોમેટિક રૂટથી 20-ટકા સુધી FDIને...

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે LIC IPOમાં 20 ટકા વિદેશી સીધા મૂડીરોકાણને ઓટોમેટિક રૂટ મારફતે મંજૂરી આપી દીધી છે, એમ સરકારી સૂત્રોએ કહ્યું હતું. આ સાથે FDIની હાલની પોલિસીમાં પણ...

ડેટા પ્રતિબંધથી GDPમાં $17 અબજ સુધીનો ઘટાડો...

નવી દિલ્હીઃ ડેટા નિયંત્રણ નીતિ ભારતની ડિજિટલ સર્વિસિસની નિકાસને સીમિત કરી દેશે અને દેશના GDPમાં 0.2 ટકાથી 0.34 ટકા સુધીનો ઘટાડો કરે એવી શક્યતા છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની...

ટેલિકોમ-ક્ષેત્રમાં 100% FDI : કેન્દ્રની મોટા સુધારાઓને...

નવી દિલ્હીઃ રોકડની ખેંચ અનુભવી રહેલા ટેલિકોમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ મોટા સુધારાની ઘોષણા કરી છે. જેથી ટેલિકોમ ઉદ્યોગને નવા યુગમાં પ્રવેશ કરવામાં, મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા અને દેવાંનો...

સરકાર LICમાં FDI મર્યાદા 20% રાખે એવી...

નવી દિલ્હીઃ દેશના અત્યાર સુધીના સૌથી મોટા પબ્લિક ઇશ્યુ (IPO) માટે કમર કસી રહેલી સરકારી કંપની લાઇફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) માટે રોકાણમર્યાદા નક્કી કરી...

ચીને WTOમાં ભારત વિરુદ્ધ મુદ્દા ઉઠાવ્યા

જિનિવાઃ ચીને દરિયાપારનાં વિદેશી મૂડીરોકાણ અને  200 ચાઇનીઝ એપ પર ભારતે લગાવેલા પ્રતિબંધ સહિતના વિવિધ મુદ્દા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારત વિરુદ્ધ ઉઠાવ્યા છે. ચીને કોરોના રોગચાળાના પ્રકોપ પછી ભારતીય...

 ભારતમાં નવ મહિનામાં સૌથી વધુ $67-અબજનો FDIપ્રવાહ

નવી દિલ્હીઃ ગયા નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં દેશમાં સૌથી વધુ 67 એબજ ડોલરથી વધુનું વિદેશી સીધું મૂડીરોકાણ (FDI) આવ્યું હતું. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા એપ્રિલથી ડિસેમ્બર,...

નવી ‘એફડીઆઈ’થી દેશને બચાવવાનો છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના આંદોલન મુદ્દે એમની સરકાર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી ઝુંબેશની આજે ઝાટકણી કાઢી હતી અને ચેતવણી આપી હતી કે દેશની જનતાએ નવી ‘એફડીઆઈ’થી...

અમેરિકામાંથી વિદેશી કંપનીઓનું ભારત, ચીન તરફ પ્રયાણ

ન્યુ યોર્કઃ વિદેશી કંપનીઓ ચીનના તેજીમય અર્થતંત્રનો લાભ લેવા માટે અને કોવિડ-19ના રોગચાળાના યોગ્ય સંચાલનનો લાભ લેવા માટે અમેરિકામાંથી ચીન અને ભારત તરફ પ્રયાણ કરી રહી છે. ગયા વર્ષે...

નવી  ઔદ્યોગિક નીતિઃ વિદેશના ઉદ્યોગકારો માટે લાલ...

ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારે ચાર વર્ષ પૂર્ણ થયાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં આ ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી હતી....

રિલાયન્સ-ફેસબુક ભાગીદાર બન્યાઃ ફેસબુકે જિયોમાં 9.99% હિસ્સો...

મુંબઈઃ અમેરિકાની જગવિખ્યાત ટેક્નોલોજી, સોશિયલ મિડિયા કંપની ફેસબુકે રિલાયન્સ જિયોમાં 9.99% હિસ્સો ખરીદ્યો છે. એ માટે તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ કંપનીને રૂ. 43,574 કરોડ ચૂકવ્યા છે. 5.7 અબજ ડોલરના...