Home Tags Farm laws

Tag: farm laws

બજેટ સેશન પહેલાં સંસદ માર્ચ કરશે ખેડૂતો?

નવી દિલ્હીઃ ખેડૂતો દ્વારા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓની સામે પોતાનું આંદોલન પરત લેવાના એક વર્ષ પછી ખેડૂતોની સંસ્થાએ 26 જાન્યુઆરી, 2023એ પ્રજાસત્તાક દિનના પ્રસંગે હરિયાણાના જીંદમાં એક મેગા રેલીનું...

કૃષિપ્રધાને વિવાદિત કૃષિ કાયદાઓને ફરી લાવવાના સંકેત...

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે મહારાષ્ટ્રના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં લાખો ખેડૂતોના વિરોધ પ્રદર્શન પછી ગયા મહિને સરકાર દ્વારા પરત ખેંચાયેલા ત્રણે કૃષિ કાયદાને ફરીથી...

ખેડૂતોએ એમનું આંદોલન સમાપ્ત કર્યું

નવી દિલ્હીઃ દેશના આ પાટનગરની સરહદના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી આંદોલન પર બેઠેલાં ખેડૂતોએ આખરે એમનું આંદોલન સમાપ્ત કરી દીધું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શરૂ કરાવેલી દીર્ઘ વાટાઘાટો બાદ...

3-કૃષિ કાયદા રદ કરતો ખરડો સંસદે પાસ-કર્યો

નવી દિલ્હીઃ દેશભરમાં હજારો ખેડૂતોને આંદોલનના માર્ગે મૂકનાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને આજે સત્તાવાર રીતે પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આ કાયદાઓને રદ કરતા ખરડાને સંસદના બંને ગૃહે પાસ...

આજથી સંસદનું શિયાળુ સત્રઃ વિપક્ષ-સરકારની ટક્કર નિશ્ચિત

નવી દિલ્હીઃ સંસદનું શિયાળાની મોસમનું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં અનેક મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ઘેરવા વિરોધપક્ષ સજ્જ બન્યો છે. સરકારે વિરોધ પક્ષોને...

ખેડૂતોના કેસ બાબતે રાજ્ય સરકારો નિર્ણય લેશેઃ...

નવી દિલ્હીઃ ત્રણે કૃષિ કાયદાની સામે જારી કરેલા આંદોલન દરમ્યાન ખેડૂતોની સામે નોંધાયેલા કેસો પર પ્રતિક્રિયા આપતાં કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે જ્યાં સુધી આંદોલન દરમ્યાન કેસ...

કૃષિ કાયદાઓને પાછા ખેંચવાનો ખરડો કેન્દ્રીય-કેબિનેટે પાસ...

નવી દિલ્હીઃ ખેડૂતોને નારાજ કરનાર અને વિવાદાસ્પદ બની ગયેલા કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાના ખરડા - ફાર્મ લૉઝ રીપેલ બિલ, 2021- ને આજે કેન્દ્રીય...

કૃષિ કાયદા રદઃ ફિલ્મકલાકારોએ ઉજવી ખેડૂતોની જીત

મુંબઈઃ તાપસી પન્નૂ, રિચા ચઢ્ઢા, સોનૂ સૂદ, દિયા મિર્ઝા, ગુલ પનાગ તથા અન્ય બોલીવુડ હસ્તીઓએ વિવાદાસ્પદ 3 કેન્દ્રિય કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે...

આંદોલન તત્કાળ પાછું નહીં ખેંચીએઃ રાકેશ ટિકૈત

નવી દિલ્હીઃ ભારતીય કિસાન યૂનિયન (બીકેયૂ)ના નેતા રાકેશ ટિકૈતે આજે કહ્યું કે કૃષિ કાયદાઓ વિરુદ્ધ હાલ ચાલી રહેલું ખેડૂતોનું ત્યારે જ પાછું ખેંચાશે જ્યારે આ ત્રણેય જટિલ કાયદાને સંસદમાં...

મોદી સરકારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ-કાયદા પાછા ખેંચ્યા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગા સંબોધનમાં જાહેરાત કરી છે કે એમની સરકારે વિવાદાસ્પદ બનેલા ત્રણેય સુધારિત કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. મોદીએ કહ્યું...