Tag: Fall
ભારતનો GDP 9.6% ઘટવાની શક્યતાઃ વિશ્વ બેન્ક
વોશિંગ્ટનઃ કોરોના વાઇરસ રોગચાળો તથા એને એને અટકાવવા માટે કરવામાં આવેલા લાંબા લોકડાઉનને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં 9.6 ટકાનો ઘટાડો આવે એવી શક્યતા છે,...