Tag: Eknath Shinde
શિંદે-ફડણવીસના વિમાનને મુંબઈ પાછું વાળવું પડ્યું
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જે શાસકીય વિમાન દ્વારા રાજ્યના જળગાંવ જિલ્લાના જામનેર જતા હતા તેને ખરાબ હવામાન નડતાં મુંબઈ પાછું વાળી...
મુંબઈ-થાણે વચ્ચે ફિલ્મ સિટી બનાવવાની સરકારની યોજના
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર મુંબઈ અને પડોશના થાણે શહેરોની વચ્ચે એક ફિલ્મ સિટી બનાવવાની યોજના ઘડી રહી છે. તે ફિલ્મ સિટી કલાકારોને બહોળું મંચ પૂરું પાડશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ...
શિંદેને ધમકી આપનાર પકડાઈ ગયો છેઃ ફડણવીસ
નાગપુરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો જાન લેવાની ધમકી આપનાર શખ્સને પોલીસે પકડી લીધો છે. આ જાણકારી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે આપી છે. પત્રકારો સાથેની વાતચીતમાં...
આરોગ્યકર્મી, ‘બેસ્ટ’ કર્મચારીઓ, શિક્ષકોને દિવાળીનું બોનસ
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકા, ‘બેસ્ટ’ બસ-ઈલેક્ટ્રિક સેવા કંપનીના કર્મચારીઓ તથા શિક્ષકો સહિત આરોગ્ય કર્મચારીઓને દિવાળી તહેવાર નિમિત્તે બોનસ આપવાની જાહેરાત કરી છે.
શિંદેએ કહ્યું છે કે...
શિવસેના પાર્ટી કોની? નિર્ણય ચૂંટણી પંચ લેશે
નવી દિલ્હીઃ આજે આખો દિવસ સુનાવણી કર્યા બાદ પોતે ખરી શિવસેના પાર્ટી છે એવા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના દાવા અંગે ચૂંટણી પંચને નિર્ણય લેતા રોકવાનો સુપ્રીમ કોર્ટે...
મુકેશ અંબાણી મધરાતે CM શિંદેને મળવા ગયા
મુંબઈઃ મીડિયા અહેવાલ અનુસાર, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગઈ કાલે મધરાતે એમના પુત્ર અનંતની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના અત્રેના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે મળવા ગયા હતા. એમની તે...
ભાજપ-શિવસેના વચ્ચે ગણેશોત્સવ પોસ્ટર-યુદ્ધ
મુંબઈઃ હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અહીં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી પોસ્ટર-યુદ્ધ ફાટી નીકળ્યું છે. અગાઉ, મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના સમર્થકોએ શિવસેનાના ગણેશોત્સવ પોસ્ટરો ફાડ્યા...
બુલેટ-ટ્રેન યોજનાઃ મહારાષ્ટ્રના CM શિંદેએ ડેડલાઈન આપી
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સેવા માટે મહારાષ્ટ્રમાંની જમીન અધિગ્રહણ કરાવવાનું તેમજ વળતરનું કામકાજ પૂરું કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 30...
ફડણવીસને ગૃહ+નાણાંખાતું; શિંદેએ શહેરીવિકાસ પોતાની પાસે રાખ્યું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને એમના ડેપ્યુટી દેવેન્દ્ર ફડણવીસની સરકારે એમના પ્રધાનમંડળના સભ્યોને ખાતાની આજે ફાળવણી કરી છે.
શિંદેએ સામાન્ય વહીવટીતંત્ર, શહેરી વિકાસ, માહિતી ટેક્નોલોજી, ટ્રાન્સપોર્ટ, સામાજિક ન્યાય,...