Tag: Diwali 2020
અમેરિકાના શ્રીજી મંદિરમાં દિવાળી, અન્નકૂટ ઉત્સવની ઉજવણી
લોસ એન્જેલસઃ દિવાળી એટલે ઉત્સાહ, ઉર્જા, ઉલ્લાસ અને પ્રકાશનું પર્વ. દુનિયાભરમાં રહેતા ભારતીયો આ મંગલમય પર્વને ખૂબ જ ધામધૂમપૂર્વક, આતશબાજી સાથે ઉજવે છે. આ શુભ અને પવિત્ર પર્વ નિમિત્તે...
મુંબઈમાં દિવાળી 15-વર્ષમાં પહેલી વાર ઓછા અવાજવાળી...
મુંબઈઃ મહાનગર મુંબઈએ આ વખતે ફટાકડાના ઓછા અવાજવાળી દિવાળી ઉજવી છે. 15 વર્ષના ગાળા બાદ ફરી મુંબઈવાસીઓને આવી રાહત ફરી મળી છે. ગઈ કાલે, શનિવારે રાતે 10 વાગ્યા પહેલાં...
શિવાની મનોમન ઇશ્વરને પ્રાર્થી રહી કે…
નાનકડી શ્રેયા મમ્મી શિવાનીને પૂછી રહી હતી, "મમ્મા, જે જે વાલા મને ભાઈ આપશે ને?" બીજી પ્રેગ્નન્સીના આખરી દિવસો જઈ રહ્યા હતા. શિવાની અને શ્લોકને પહેલા સંતાનમાં એક 4...
દિવાળીઃ ભારતીયોના પ્રતિબંધને કારણે ચીનને મોટી ખોટ
મુંબઈઃ કોરોના વાઈરસને કારણે નિયંત્રણો હોવાને કારણે આ વર્ષે ભારતવાસીઓની દિવાળી ઉજવણીમાં થોડોક કાપ જરૂર મૂકાયો છે, પણ ઉત્સાહ અને ઉમંગ ઓછો થયો નથી. ભારતવાસીઓએ આ વખતે જે રીતે...
નૂતનવર્ષ: આપણે સંકલ્પ કરીએ કે…
"મમ્મીઇઇઇ ઇઇઇ.... શું યાર તું પણ સવાર સવારમાં આ રાગડા ચાલુ કર્યુ છે? નવું વર્ષ બગાડવું છે કે? દર વર્ષે તને આ શું સૂઝે છે કે તું આ એકને...
એક દીવાનું તેલ એમના માટે…
આજે સવારથી જ મોહા દીવા, તોરણ, મીઠાઈ અને રંગોળીથી દિવાળીને વધાવી રહી હતી. મનમાં નક્કી જ હતું કે સાંજે તો પૂરા વિધિ-વિધાન સાથે પૂજા પણ કરવી છે. પૂજાની બધી...
આનલને પહેલી વખત કાળી ચૌદસ રૂપાળી લાગી
"દિવાળીનો તહેવાર એટલે સ્ત્રીઓને તો મજૂરી જ કરવાની. ઘર સાફ કરો, પાગરણને તડકો આપો, નાસ્તા બનાવો, રંગોળી, દિવા અને રોશનીની તૈયારી કરો, દિવસ-દિવસના શુકન સાચવો અને બધાને ભાવતું બનાવીને...
આ દિવાળીએ ઘરે બનાવો પૌષ્ટિક વાનગી
(૧) ઓટસ લાડુ-
ઓટસ એ ખૂબ જ હેલ્ધી અને પોષણક્ષમ ગ્રેઇન છે. તો આ દિવાળી એ પૌષ્ટિક ઓટસ લાડુ બનાવીએ.
ઓટસ લાડુ બનાવવાની રીત:-
ઓટસ અને બધા ડ્રાયફ્રુટસ એકવાર અલગ અલગ ડ્રાય...
દિવાળી પર્વમાં કૂતરાઓની પણ સલામતી લેવા માટેની...
લોકો દિવાળીની ઉજવણી કરે પણ સાથોસાથ એમના પાલતુ શ્વાન અને રસ્તાઓ પર રહેતા કૂતરાઓની સલામતીની પણ કાળજી રાખે એ માટે 'હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ-ઈન્ડિયા' દ્વારા અમુક ટિપ્સ આપવામાં આવી છે,...