Home Tags Delhi Violence

Tag: Delhi Violence

દિલ્હી પોલીસ પર આરોપ: ઘાયલોને આ માટે...

નવી દિલ્હી: છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલી હિંસા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ 23 વર્ષીય યુવક સહિત પાંચ લોકોને રાષ્ટ્રગીત ગાવા...

દિલ્હી હિંસામાં 42ના મોત પછી ભાજપ-કોંગ્રેસ વચ્ચે...

નવી દિલ્હી:   ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા પછી હવે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ અને કેન્દ્રમાં સત્તા પર રહેલી બીજેપી વચ્ચે રાજધર્મને લઈને દલીલ શરુ થઈ ગઈ છે. સોનિયા ગાંધી...

4 દિવસ સુધી હિંસા સામે ઝઝુમતું રહ્યું...

નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાર દિવસ થયેલી હિંસામાં 42 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 200થી વધારે લોકો ઈજાગ્રસ્ત છે જે હાલ સારવાર હેઠળ છે. ત્યારે આ વિસ્તારમાંથી એવી હચમચાવી દેનારી...

દિલ્હી સરકારે હિંસામાં અસરગ્રસ્તો માટે વળતરની જાહેરાત...

નવી દિલ્હીઃ દિલ્હી હિંસામાં બાદની સ્થિતિને લઈને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે જેમનાં ઘર સળગ્યાં છે, તેમને રૂ. 25-25 હજારની મદદ કરવામાં...

દિલ્હી હિંસાઃ જાવડેકરે દોષનો ટોપલો સોનિયા ગાંધી...

નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા...

દિલ્હીઃ પોલીસ કર્મચારીને પિસ્તોલ બતાવનાર શાહરુખ છે...

નવી દિલ્હીઃ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં થયેલાં તોફાનોમાં હિંસામાં સ્થાનિક અપરાધીઓની મોટી ભૂમિકા રહી હતી. આમાંથી કેટલાક અપરાધીઓની ઓળખ થઈ ચૂકી છે અને કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે. અપરાધીઓને...

સેંડર્સની ટ્વીટનો જવાબ આપવો ભાજપના નેતાને ભારે...

નવી દિલ્હીઃ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર બર્ની સેંડર્સે દિલ્હી હિંસા પર ટ્રમ્પના નિવેદનની કડક નિંદા કરી છે. આના જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ બીએલ...

તાહિર હુસૈનના ઘરે તોફાનની સામગ્રી પહોંચી કેવી...

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોમવાદી તોફાનો દરમ્યાન આઇબી કર્મચારી અંકિત શર્માની હત્યાને મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન ભલે પોતાને નિર્દોષ બતાવતા હોય પણ કેટલાય એવા સવાલ છે, જે...

ટીકાનો ભોગ બન્યા પછી હવે દિલ્હી પોલીસની...

નવી દિલ્હી: હિંસા પછી દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે એસ એન શ્રીવાસ્તવ કમાન સંભાળશે. ચાર દિવસ પહેલા જ દિલ્હીના સ્પેશિયલ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) તરીકે નિમાયેલા એસ. એન....

દિલ્હીમાં થયેલા તોફાનો મામલે શિવસેનાના કેન્દ્ર સરકાર...

નવી દિલ્હીઃ દિલ્હીમાં હિંસાને લઈને શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હિંસામાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યારસુધીમાં કુલ...