Home Tags Dalits

Tag: Dalits

અનામતનો ખતરનાક ખેલઃ રાજકીય ખરો, સાથે મનુવાદી પણ

અનામતના મુદ્દે હાલમાં રાજકારણ વધી પડ્યું છે તે બધા સ્વીકારશે. ચૂંટણીની નજીકના સમયમાં નેતાઓ અમુક જ્ઞાતિને ઉશ્કેરીને વાતાવરણ ડહોળી નાખે, પછી તેમાંથી ફાયદો લેવાની કોશિશ કરે. હરિયાણામાં જાટ, ગુજરાતમાં...

રાજકોટઃ દલિત મૃતકના પરિવારને 8.25 લાખની સરકારી સહાય જાહેર

ગાંધીનગર- રાજકોટમાં બનેલા દલિત યુવકની હત્યાના બનાવમાં ગુજરાત સરકાર દ્વારા મૃતકના પરિવારને સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અધિકારીતાપ્રધાન ઇશ્વર પરમાર અને ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું...

રાજકોટઃ માલિકે ઢોર માર મારી દલિતની કરી હત્યા, દલિતની પત્નીને પણ...

રાજકોટઃ દેશભરમાં દલિતો વિરૂદ્ધ હિંસા રોકાવાનું નામ નથી લઈ રહી. ત્યારે ગુજરાતના રાજકોટમાં ફરી એકવાર ઊના કાંડ જેવો મામલો સામે આવ્યો છે. રાજકોટની એક ફેક્ટરીના માલિક દ્વારા એક વ્યક્તિની...

સંપની મિશાલઃ પોતાની દીકરી સાથે એકમાંડવે પરણાવી 7 દલિત દીકરીઓ

પાલનપુર – જુદાં જુદાં સમાજોમાં હાલ મનમુટાવના કિસ્સા ઘણાં બહાર આવે છે અને વૈમનસ્યની ભાવના ફેલાયાનો અનુભવ કરાવે છે. ત્યારે પાલનપુરથી ફક્ત સાત કિલોમીટરના અંતરે આવેલ નાનકડાં અજીમણા ગામના...

દેશમાં કોમી એખલાસના સમર્થનમાં આજે રાજઘાટ ખાતે રાહુલ ગાંધીના ઉપવાસ

નવી દિલ્હી - દેશમાં થઈ રહેલા જાતિવાદી હિંસાચારના વિરોધમાં તેમજ કોમી એખલાસને ઉત્તેજન આપવા માટે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દિલ્હીમાં મહાત્મા...

દલિતો પર અત્યાચારના મામલે રાહુલ ગાંધી રાજઘાટ ખાતે ઉપવાસ પર બેસશે

નવી દિલ્હી - દેશમાં દલિત લોકો પર થતા કથિત અત્યાચારોના મામલે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી આવતીકાલે દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ ખાતે ઉપવાસ આંદોલન પર બેસશે. દેશભરમાં કોમી એખલાસ જળવાઈ રહે...

SC/ST એક્ટ વિવાદઃ ચુકાદા પર સ્ટે ઓર્ડર આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હી - જેને કારણે સોમવારે દેશના અનેક રાજ્યોમાં 'ભારત-બંધ' આંદોલન થયું હતું અને દલિત સંગઠનોનાં કાર્યકર્તાઓ તથા પોલીસો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી, તે અનુસૂચિત જાતિઓ-જનજાતિઓ પર અત્યાચારોને...

પાટણ બંધનું એલાન

પાટણ કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારા પાસે જ ગુરુવારે જમીન નિયમીત કરવાની માંગ સાથે દુદખા ગામનો પરિવારને ન્યાય અપાવવા આવેલા ઊંંઝાના સામાજિક કાર્યકરે શરીર પર કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરતાં ચકચાર...

મેવાણીએ માંડ્યો મોરચોઃ ભાજપની ચિંતા વધારતી દલિતોની નારાજગી

મહારાષ્ટ્રમાં હાલમાં જ પુણે જિલ્લાના ભીમા-કોરેગાંવ ગામમાં દલિતો સામે અભૂતપૂર્વ કહેવાય એવી હિંસા જોવા મળી હતી, જેઓ ગઈ 1 જાન્યુઆરીએ દલિત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. એ દલિત...

TOP NEWS

?>