Home Tags Dahod

Tag: Dahod

રાહુલ ગાંધી રાજ્યમાં આદિવાસી સત્યાગ્રહ સભા સંબોધશે

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ ગુજરાત પ્રવાસ વધારી રહ્યા છે. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેર સભા છે....

દાહોદ, પંચમહાલમાં મોદીના હસ્તે વિકાસયોજનાઓનું લોકાર્પણ, ખાતમુહૂર્ત

દાહોદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના દાહોદ અને પંચમહાલ જિલ્લાઓના આદિવાસી વિસ્તારો માટે કુલ રૂ. 22,000 કરોડની કિંમતની વિકાસ યોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે. જે યોજનાઓનું આજે લોકાર્પણ...

વિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦...

શું તમે જાણતા હતા કે દાહોદમાં રેલવે સ્ટેશન બનાવવા માટે એક પારસી સદ્દગૃહસ્થે માત્ર એક જ રૂપિયાના ટોકનથી રેલ્વેની જમીન દાનમાં આપી હતી. દાહોદ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ પણ એક...

સુરત અને ભરૂચમાં ભૂકંપનો આંચકો

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં આ ભૂકંપનો બપોરે 3.40 કલાકે આંચકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3ની હતી. આ...

મહિલાઓ માટે સેનેટરી પેડ પણ બનાવે છે...

આંતરાષ્ટ્રી મહિલા દિવસ 2020: દાહોદ જિલ્લાની મહિલાઓને તેમના સ્ત્રીધર્મ સમયે સ્વાસ્થ્યની સંભાળ માટે આરોગ્ય વિભાગ દ્વારા સાવ નિઃશુલ્ક આપવામાં આવતા સેનેટરી પેડનું ઉત્પાદન લીમખેડા તાલુકાના દેગાવાડા ખાતે જિલ્લા ગ્રામ...

દાહોદના તબીબનો અનોખો સેવાયજ્ઞ: 8 હજારથી વધુ...

આ વાત વર્ષ ૧૯૭૪-૭૫ની છે. એ અરસામાં ઝાલોદ તાલુકામાં પર્યાપ્ત શિક્ષણ સુવિધા નહોતી. તાલુકા મથકથી નજીક આવેલા ગામડી ગામમાં પણ ઉચ્ચ શૈક્ષણિક સુવિધા નહોતી. માત્ર એક જ ઓરડાની શાળામાં...

આ દિવાળીએ ‘દાલપાનિયુ’ નો ટેસ્ટ માણવો હોય...

દાહોદ: ખળખળ વહેતા ઝરણા અને અનન્ય વનસંપદાની કુદરતી ભેટ ધરાવતા દાહોદ જિલ્લાના નયનરમ્ય દ્રશ્યો તો પ્રવાસીઓને આકર્ષે જ છે, સાથે હવે આદિવાસી ખાનપાન સંસ્કૃતિના એક વ્યંજને પણ પ્રવાસીઓને ઘેલું...

આ અધિકારીઓ બાળકો સાથે ઉજવશે દિવાળી…

દાહોદઃ દિવાળી એટલે આનંદપ્રદ પ્રકાશનું પર્વ. વિશેષતઃ બાળકો માટે તો જાણે દિવાળી એટલે મોજનો મહાસાગર. પણ, કેટલાક બાળકો એવા હોય છે, જેમના સુધી આર્થિક અસક્ષમતાને કારણે દિવાળીના ઉલ્લાસનો પ્રકાશ...

10 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી આરંભાશે સેવા સેતુ કાર્યક્રમ

ગાંધીનગર:  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજ્યના નાગરિકોને ઘરઆંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવાના અભિનવ પ્રયોગ ‘સેવા સેતુ’ના પાંચમા તબક્કાનો ૧૦ ઓકટોબરે દાહોદના વનબંધુ વિસ્તાર અંતેલાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. રાજ્યના ગ્રામીણ અને...

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, જાણો...

અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ઉકળાટથી લોકોને શાંતિ મળી હતી ગરમીથી લોકોને રાહત મળી...