Tag: COVID Vaccine
કોરોનાને રોકવા ચોથા-ડોઝ (બૂસ્ટરના બીજા ડોઝ)ની સલાહ
નવી દિલ્હીઃ પડોશના ચીનમાં કોરોનાવાઈરસ મહાબીમારીનો ઓચિંતો નવેસરથી ફેલાવો થતાં ભારતમાં પણ આ રોગચાળાની નવી લહેર ફેલાવાનો ભય ઊભો થોય છે. કેન્દ્ર સરકાર ચેપી બીમારીનો ફેલાવો રોકવા બધી રીતે...
પશુઓ માટે દેશની પહેલી કોરોના રોગચાળાની રસી...
હિસારઃ હરિયાણાના હિસારસ્થિત કેન્દ્રીય હોર્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ પ્રાણી માટે દેશની પહેલી કોરોનાની રસીને તૈયાર કરવામાં સફળતા મેળવી છે. સેનાના 23 કૂતરા પર એની ટ્રાયલ પણ સફળ થઈ ચૂકી...
અમેરિકન હવાઈ દળે 27 જવાનોને કાઢી મૂક્યા
વોશિંગ્ટનઃ કોરોનાવાઈરસ-વિરોધી રસી લેવાનો ઈનકાર કરનાર પોતાના 27 જવાનોને અમેરિકી હવાઈ દળે સેવા-નોકરીમાંથી છૂટાં કરી દીધાં છે. કોવિડ-19 રસી લેવાના ફરજિયાત આદેશનો અનાદર કરવા બદલ નોકરી-સેવામાંથી છૂટા કરી દેવામાં...
કેન્દ્ર-સરકારે ઝાઈડસ-કેડિલાની કોવિડ-રસીના 1-કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશમાં આ જ મહિનાથી અમદાવાદસ્થિત ઝાઈડસ કેડિલા કંપનીની ત્રણ-ડોઝવાળી કોવિડ-રસી ZyCoV-Dનો પણ સમાવેશ થવાનો છે. કેન્દ્ર સરકારે આ કંપનીને એક-કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હોવાની...
ઝાઈડસ કેડિલાની 3-ડોઝવાળી કોરોના-રસીને કેન્દ્રની મંજૂરી
નવી દિલ્હીઃ ભારતની ઔષધ નિયામક સંસ્થાના નિષ્ણાતોની સમિતિએ ઝાઈડસ-કેડિલાની ત્રણ-ડોઝવાળી કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. સમિતિએ કહ્યું છે કે ઝાઈડસે તેની રસીના બે-ડોઝની થેરાપી...
રસી લેનારાઓને જર્મનીમાં લોકડાઉનમાંથી મુક્તિ
બર્લિનઃ જર્મનીના આરોગ્ય પ્રધાન યેન્સ સ્પાને જણાવ્યું છે કે દેશમાં જે લોકોએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી પૂરી લઈ લીધી હોય એમણે હવે ફરીથી સંપૂર્ણ લોકડાઉન નિયંત્રણોનો સામનો કરવો નહીં પડે અને...
નોવાવેક્સની કોરોનાની રસી સીરમ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરશે
નવી દિલ્હીઃ અમેરિકાસ્થિત બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સે કોવિડ-19ની રસી –કોવોવેક્સના ઉત્પાદન માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ની સાથે કરાર કર્યા છે. કંપનીના દાવા મુજબ એના નેનો પાર્ટિકલ પ્રોટિન આધારિત રસીએ...
2022ના-અંત સુધીમાં વિશ્વને રસી-રક્ષિત કરીએઃ જોન્સન (G7ને)
લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને વિશ્વના સાત સૌથી સમૃદ્ધ દેશોના ગ્રુપ G7 (ગ્રુપ ઓફ સેવન)ના વડાઓને અપીલ કરી છે કે આવતા અઠવાડિયે આપણે બ્રિટનમાં નિર્ધારિત બેઠક માટે ભેગા...
રાજ્યોને કોરોના-રસીના 23-કરોડ ડોઝ પૂરા પાડ્યાઃ કેન્દ્ર
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે તેણે રાજ્યો તથા કેન્દ્રશાસિત રાજ્યોને અત્યાર સુધીમાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓનાં 23 કરોડથી વધારે મફત ડોઝ પૂરાં પાડ્યા છે. આમાં 21 કરોડ...
કેન્દ્ર તરફથી રાજ્યોને કોરોના-રસીના 20-કરોડ-78-લાખ ડોઝ અપાયા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેણે દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ અંતર્ગત રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓના 20 કરોડ 78 લાખ ડોઝ પૂરા...