Home Tags COVID 19 vaccine

Tag: COVID 19 vaccine

12-14 વયજૂથનાં બાળકોનું કોરોના-રસીકરણ 16 માર્ચથી શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે દેશમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત 12-14 વર્ષના વયજૂથમાં આવતાં બાળકોને આવતી 16 માર્ચથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે....

ભૂલકાંઓ માટે કોરોના-રસી: ફાઈઝર, બાયોએનટેકે માગી પરવાનગી

ન્યૂયોર્કઃ અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ – ફાઈઝર અને બાયોએનટેક – એ છ મહિનાથી લઈને ચાર વર્ષની વચ્ચેની વયનાં બાળકોમાં એમની કોરોનાવાઈરસ-વિરોધી રસીનો તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગ કરવા દેવા (ઈમર્જન્સી યૂઝ ઓથોરાઈઝેશન)...

સ્ટારબક્સે કર્મચારીઓ માટે ‘રસી-ફરજિયાત’ આગ્રહ પડતો મૂક્યો

ન્યૂયોર્કઃ અમેરિકામાં કોવિડ-19 રસી અને ટેસ્ટિંગ નિયમો અંતર્ગત પોતાના કર્મચારીઓ માટે રસી લેવાનું હવે પછી ફરજિયાત નહીં રહે એમ સ્ટારબક્સ કંપનીએ જાહેરાત કરી છે. કોફી બિઝનેસની અગ્રગણ્ય કંપનીએ એક...

બૂસ્ટર-ડોઝના મારા સૂચનનો કેન્દ્રએ સ્વીકાર કર્યોઃ રાહુલ

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોરોનાવાઈરસ ચેપી રોગચાળાને અંકુશમાં રાખવા માટેની રસીના બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવાના મારા સૂચનનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે...

‘75મો-સ્વાતંત્ર્યદિવસ’: મોદીએ દેશના ઘડવૈયાઓને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ ભારત આજે તેની આઝાદીનું 75મું વર્ષ ઊજવી રહ્યો છે. આ રાષ્ટ્રીય પર્વને ‘આઝાદીના અમૃતમહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર...

જર્મન નર્સે 8600 લોકોને રસીનાં ખોટાં ઇન્જેક્શનો...

બર્લિનઃ કોરોના વાઇરસ રોગચાળો વિશ્વભરમાં ફેલાયેલો છે, પણ કેટલાય લોકો એવા છે, જે કોરોના સામેની રસીને શંકા ભરેલી નજરે જુએ છે. જર્મનીમાં એક રેડ ક્રોસની નર્સે 8600 લોકોને કોરોના...

બ્રિટનમાં કોરોના રોગચાળા સામે 75% વસતિને રસીકરણ

લંડનઃ બ્રિટનની ત્રણ ચતુર્થાંશ એટલે કે 75 ટકાથી વધુ વયસ્કોને કોરોના રોગચાળાની રસીના બંને ડોઝ મળી ગયા છે, બ્રિટિશ સરકારે સત્તાવાર આંકડા દ્વારા માહિતી આપી છે. યુકેમાં કુલ 86.78...

બાળકોનું કોરોના-રસીકરણ આવતા-મહિનાથી શરૂ કરી શકાયઃ માંડવીયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આજે સંસદમાં ભાજપના સંસદસભ્યોની એક બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે દેશમાં બાળકોને કોરોના-પ્રતિરોધક રસી આપવાની કામગીરી આવતા મહિનાથી શરૂ...

નવી મુંબઈમાં અપાઈ રશિયન કોરોના-રસી ‘સ્પુટનિક-વી’

મુંબઈઃ રશિયન બનાવટની અને સિંગલ-ડોઝવાળી ‘સ્પુટનિક-વી’ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી હવે નવી મુંબઈમાં પણ આવી ગઈ છે. શહેરના નેરુળ ઉપનગરની તેરણા સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગઈ કાલે 75 નાગરિકોને આ...