મુંબઈના દહિસર જમ્બો કોવિડ સેન્ટરમાં મર્યાદિત પ્રમાણમાં કોરોના રસીકરણ

મુંબઈના દહિસર (પૂર્વ) ઉપનગરમાં આવેલા જમ્બો કોવિડ સેન્ટર ખાતે 2 સપ્ટેમ્બર, ગુરુવારે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીનો મર્યાદિત સ્ટોક આવ્યા બાદ મર્યાદિત સંખ્યામાં લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]