Home Tags Court

Tag: Court

મોરબી પૂલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું...

મોરબીઃ મોરબી પોલીસની દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે આત્મસમર્પણ કરી દીધું છે. જયસુખ પટેલે મોરબીના મુખ્ય ન્યાયિક દંડાધિકારીની કોર્ટમાં સરન્ડર કર્યું છે. રાજકોટ પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ...

જોશીમઠ મામલો: સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર...

સુપ્રીમ કોર્ટે જોશીમઠ કેસ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે હવે આ અંગે સુનાવણી માટે આગામી તારીખ 16 જાન્યુઆરી આપી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું...

રાધેમા સામે ઘરેલુ-હિંસાની કાર્યવાહી મુંબઈ-કોર્ટે પડતી મૂકી

મુંબઈઃ સ્વયંઘોષિત 'દેવીમા' રાધેમા સામે એક મહિલાએ નોંધાવેલી ઘરેલુ હિંસાના કેસમાં શરૂ કરાયેલી કાર્યવાહીને અહીંની એક સેશન્સ અદાલતે પડતી મૂકી દીધી છે. તે સ્ત્રીએ રાધેમા વિરુદ્ધની ફરિયાદમાં એવો આક્ષેપ...

તુનિશા શર્માનો બોયફ્રેન્ડ શીઝાન 4-દિવસ પોલીસ કસ્ટડીમાં

મુંબઈઃ ગઈ કાલે પાલઘર જિલ્લાના નાયગાંવ ઉપનગરસ્થિત એક ટીવી સિરિયલ શૂટિંગ સેટ પર કથિતપણે આત્મહત્યા કરનાર 20 વર્ષની ટીવી સિરિયલ અભિનેત્રી તુનિશા શર્માની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે વસઈ શહેરની...

દક્ષિણના પ્રખ્યાત અભિનેતા સામે બળાત્કારનો કેસ નોંધાયો

જ્યાં એક તરફ રામ ચરણ, અલ્લુ અર્જુન, યશ અને જુનિયર એનટીઆર જેવા સાઉથ સ્ટાર્સની ઈમેજ દેશભરના દર્શકોની નજરમાં આદરણીય છે, તો બીજી તરફ સાઉથના કેટલાક કલાકારોના નામ પણ વિવાદોમાં...

મની લોન્ડરિંગ કેસઃ જેક્લીન ફર્નાન્ડિસે વિદેશ જતી...

સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી જેકલીન ફર્નાન્ડિઝે વિદેશ જવા માટે અરજી કરી હતી. પરંતુ ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટે સુનાવણી દરમિયાન તેને પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટનું...

ગુસ્સામાં આવીને શ્રદ્ધાનાં ટૂકડા કર્યા હતાઃ કોર્ટમાં...

નવી દિલ્હીઃ દેશ આખામાં ખળભળાટ મચાવી દેનાર શ્રદ્ધા વાલ્કરની હત્યાના આરોપી તેના બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ પોતે કરેલા નિર્દય ગુનાની આખરે કોર્ટમાં કબૂલાત કરી છે. આજે આરોપી આફતાબને દિલ્હીની સાકેત...

ગેરકાયદેસર રીતે શરાબ પીરસવા બદલ હોટેલને દંડ

થાણેઃ મુંબઈની પડોશના થાણે જિલ્લાની એક કોર્ટે સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવ્યા વગર ગ્રાહકોને શરાબ પીરસવા બદલ ભિવંડી શહેરની બે હોટેલના માલિકોને પ્રત્યેકને રૂ. 27,000નો દંડ ફટકાર્યો છે. રાજ્ય સરકારના એક્સાઈઝ...

કરોડોની છેતરપીંડીના કેસમાં જેક્લીનને જામીન

નવી દિલ્હીઃ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના છેતરપીંડી-મની લોન્ડરિંગ કેસના સંબંધમાં બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ પણ ફસાઈ છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓએ એની વિસ્તૃૃતપણે પૂછપરછ કરી છે....

એક્ટર KRK 14-દિવસ અદાલતી કસ્ટડીની હવા ખાશે

મુંબઈઃ 2020ની સાલમાં કરેલા એક વિવાદાસ્પદ ટ્વીટના કેસના સંબંધમાં બોલીવુડ અભિનેતા અને વિશ્લેષક કમાલ રાશીદ ખાન (KRK)ની ધરપકડ કરવામાં આવી છે અને બોરીવલી ઉપનગરની કોર્ટે એને 14-દિવસ સુધી અદાલતી...