Home Tags Corona Warriors

Tag: Corona Warriors

રાજ્ય સરકાર સ્મશાનભૂમિના કામદારોને કોરોના યોદ્ધા ગણશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારે સ્મશાનગૃહમાં કામ કરતા કર્મચારીઓને કોરોના યોદ્ધા ગણવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના અંગેની કોર બેઠકની ગ્રુપમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે...

કોરોના વોરિયર્સનું ફૂલહાર સન્માનના કાર્યક્રમ સાથે રસીકરણ

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી છારોડીની મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં વર્ગ-ચારના કર્મચારીઓ સફાઈ કામદારો જેણે સતત કોરોના વોરિયર્સ તરીકે કાર્ય કર્યું છે- તેમને રસી આપવામાં આવી હતી. કોરોના કાળમાં સતત...

શહેરમાં 1000થી વધુ કોરોના વોરિયર્સને રસીની આડઅસર

અમદાવાદઃ દેશમાં અને રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યમાં પણ 13,000થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. આ રસી લેનારા લોકોમાંથી અમદાવાદમાં 1100થી...

ત્રણ-ચાર મહિનામાં કોરોના-રસી આવી જશેઃ ડો.હર્ષવર્ધનને વિશ્વાસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન ડો. હર્ષવર્ધને આજે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડ-19 રસી આવતા ત્રણ-ચાર મહિનામાં તૈયાર થઈ જશે. એમણે એમ પણ...

‘એર બબલ્સ’ થકી કોરોના વોરિયર્સને મળશે સલામતી!

ભોપાલ હોસ્પિટલે તૈયાર કરેલાં ફેસ સુટમાં કોરોના વાયરસ-ફ્રી કમ્પ્રેસ્ડ હવા છે. જેના થકી કોવિડ-19 ડ્યૂટી દરમ્યાન દર્દીઓની દેખભાળ લેનારા હેલ્થકેર વર્કરો ચોખ્ખી હવા શ્વસનમાં લઈ શકે છે! ભોપાલની પ્રાઈવેટ હોસ્પિટલના...

ઈન્ડિગો ડોક્ટરો-નર્સોને વિમાન ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ...

ગુરુગ્રામઃ દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઈન્ડિગોએ કોરોના સંકટના સમયે લોકોના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડોક્ટરો અને નર્સોને ભાડામાં 25 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. એરલાઇન્સે...

કોરોના વોરિયર્સને અનોખી સલામી

કોરોના મહાબીમારી સામેની લડાઈ વચ્ચે દરેક જાગ્રત નાગરિક પોતાનાથી બનતી મહેનત કરી આ કપરા કાળને નાથવા મથી રહ્યો છે. સહુ એકબીજાને ધરપત આપી આ લડાઈમાં ટકી રહેવા અને એકબીજાની...

કોરોના મહામારી આ માતાઓની ફરજ નિષ્ઠાને ડગાવી...

ગાંધીનગર: મે માસના બીજા રવિવારને ‘આંતરરાષ્ટ્રીય મધર્સ ડે’ તરીકે ઉજવાય છે. હાલમાં જ ઉજવાઈ ગયેલા આ દિન બાદ આજે અહીં વાત કરીએ એવી માતાઓની કે જે અત્યારના કોરોના વૈશ્વિક...

ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યોઃમોદી

નવી દિલ્હીઃ વિશ્વભરમાં આજે કોરોના વોરિયર્સનું સન્માન કરાઈ રહ્યું છે. ત્યાર બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભગવાન...