Home Tags Cops

Tag: cops

ફાઈવ-સ્ટાર હોટેલ લલિતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મુંબઈઃ અત્રેના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલી હોટેલ લલિતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વાર મળતાં શહેરનું પોલીસતંત્ર હચમચી ગયું છે. આ ધમકી પાછળનો ઈરાદો મોટી રકમ પડાવવાનો...

મુંબઈનો-ટ્રાફિક, પોલીસ-બંદોબસ્તઃ પ્રતિક ગાંધીને થયો કડવો અનુભવ

મુંબઈઃ મેટ્રો રેલવેની લાઈન નાખવાનું બાંધકામ ચાલુ હોવાને કારણે મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (મુંબઈ-અમદાવાદ હાઈવે) પર ટ્રાફિક સમસ્યાથી સૌ કોઈ પરેશાન છે. દક્ષિણ મુંબઈથી બોરીવલી કે એનાથી આગળ જવું...

157 પોલીસ જવાનોને કોરોના થયો; બેનાં મરણ

મુંબઈઃ છેલ્લા 48 કલાકમાં મુંબઈમાં 157 પોલીસ જવાનોનો કોરોનાવાઈરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે પોલીસ તંત્રમાં આ ચેપી બીમારીનો શિકાર બનેલા જવાનોની સંખ્યા વધીને 486 થઈ છે. ગયા...

પ્રિયંકા-ગાંધી સાથે સેલ્ફી લેનાર મહિલા-પોલીસકર્મીઓનું આવી બન્યું

લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા ગઈ કાલે સાંજે આગ્રા તરફ જતાં હતાં ત્યારે લખનઉ પોલીસે શહેરની હદના વિસ્તારમાં એમને અટકાવ્યાં હતાં. એ વખતે પ્રિયંકા ગાંધી સાથે કેટલીક મહિલા પોલીસ...

ઈશરત જહાં એન્કાઉન્ટર-કેસઃ 3-પોલીસ અધિકારી નિર્દોષ જાહેર

નવી દિલ્હી/અમદાવાદઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની અમદાવાદસ્થિત વિશેષ અદાલતે ઈશરત જહાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ત્રણ આરોપી પોલીસ અધિકારીને આજે નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ સીબીઆઈ જજ વી.આર....

થર્ટી-ફર્સ્ટ નાઈટઃ 35,000 પોલીસોની કડક નજર રહેશે

મુંબઈઃ આ વર્ષે કોરોના વાઈરસ રોગચાળાને કારણે તમામ ધાર્મિક ઉત્સવોની ઉજવણી પર નિયંત્રણો આવ્યા છે. હવે નવા વર્ષની ઉજવણી કરવા થર્ટી ફર્સ્ટ નાઈટે પણ લોકો રસ્તાઓ પર ટોળામાં ઉતરી...

મુંબઈ લોકલમાં ચોરાઈ ગયેલું પાકીટ 14 વર્ષે...

મુંબઈઃ લોકલ ટ્રેનો એટલે મુંબઈની જીવાદોરી, પણ આ લાઈફલાઈનમાં પ્રવાસ કરતી વેળાએ મુંબઈવાસીઓને અવારનવાર જાતજાતના અનુભવો પણ થાય છે. ઘણી વાર ટ્રેનમાં ચીજવસ્તુ ભૂલી જવાનો કે ચોરાઈ જવાનો પ્રવાસીઓને...

નવા વર્ષની ઉજવણીઃ મુંબઈ સજ્જ, સુરક્ષા બંદોબસ્ત...

મુંબઈ - આ પચરંગી શહેર અને તેના મનમોજીલા નાગરિકો 2020ના વર્ષને આવકારવા માટે સજ્જ થઈ ગયાં છે. દર વર્ષની જેમ આ વખતે પણ નવા વર્ષની પૂર્વસંધ્યાથી લઈને આવતીકાલે નવા...

ધર્મના કારણે ઝોમેટોનો ફૂડ ઓર્ડર રદ કરનાર...

જબલપુર (મધ્ય પ્રદેશ) - ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટોના પંડિત અમિત શુક્લ નામના એક ગ્રાહકને શહેરની પોલીસે નોટિસ મોકલી છે અને એની પાસેથી લેખિત ખાતરી માગી છે કે એ...

કશ્મીરમાં હિમપ્રપાતઃ પોલીસ ચોકીમાં ફસાઈ ગયેલા 10માંના...

શ્રીનગર - દક્ષિણ કશ્મીરમાં શ્રીનગર અને જમ્મુ નેશનલ હાઈવે પર જવાહર ટનલ નજીક થયેલા હિમપ્રપાતને કારણે પોતાની ચોકીની અંદર ફસાઈ ગયેલા 10 પોલીસ જવાનોને ઉગારવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી...