Tag: Constitutional Rights
પર્યાવરણની સુરક્ષા આયર્લેન્ડમાં બંધારણીય અધિકાર બન્યો
પર્યાવરણની વાત તો આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. પર્યાવરણનો વિનાશ એ છેવટે પૃથ્વીનો વિનાશ છે. ઝાડ ઓછાં થવાં, પેટ્રોલ-ડીઝલનો સતત વપરાશ, પૃથ્વીના પેટાળમાં ખોદકામ, બાંધો, નદીનાં વહેણ બદલવા...