Tag: Budget 2023
મહારાષ્ટ્ર બજેટ-2023: રાજ્યમાં પગારદાર મહિલાઓને પ્રોફેશન ટેક્સમાંથી...
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે અહીં રાજ્ય વિધાનસભામાં એકનાથ શિંદે સરકારનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. એમાં તેમણે રાજ્યમાં અનેક પાયાભૂત યોજનાઓ માટે...
ખાનગી ક્ષેત્ર ઈન્વેસ્ટમેન્ટ વધારેઃ પીએમ મોદીનો આગ્રહ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના ખાનગી ક્ષેત્રની કંપનીઓએ મૂડીરોકાણ વધારવું જોઈએ અને બજેટ-2023માં જાહેર કરવામાં આવેલી તકોનો લાભ ઉઠાવવો જોઈએ.
પીએમ મોદી બજેટ-બાદના એક વેબિનારમાં...
નવા કરવેરા વિનાનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઇનું આત્મનિર્ભર...
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પહેલું બજેટ છે. રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં બીજી વાર બજેટ રજૂ કર્યું હતું. તેમણે આ બજેટમાં કોઈ...
મુંબઈની રેલવે-યોજનાઓ માટે બજેટમાં રૂ.1,121 કરોડની ફાળવણી
મુંબઈઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ 2023ના કેન્દ્રીય બજેટમાં દેશના આર્થિક પાટનગર કહેવાતા મુંબઈમાં અનેક પ્રકારના મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સ (MTPs)ના અમલીકરણ માટે રૂ. 1,121 કરોડની ફાળવણી કરવામાં...
કેન્દ્રીય પ્રધાનો દેશભરમાં ઘૂમશે, બજેટ-2023 વિશે લોકોને...
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે સંસદમાં રજૂ કરી દીધેલા વર્ષ 2023-24 માટેના સામાન્ય બજેટનો મેગા પ્રચાર કરવાનો ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે. આ માટે ચોથી...
બજેટ પર ફિક્કી સહિત અનેક મહાનુભાવોના પ્રતિભાવો
અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સસંદમાં રજૂ કરેલું આ પાંચમું બજેટ છે. વળી, 2024માં સામાન્ય ચૂંટણી પહેલાંનું મોદી સરકારનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ છે. નાણાપ્રધાનને બજેટ પર શુભેચ્છા આપતાં FICCI...
પૅન કાર્ડને મળી નવી ઓળખઃ બિઝનેસ કરવાનું...
મુંબઈઃ નો યોર ક્લાયન્ટ (કેવાયસી)માં બધા માટે સમાન માપદંડ રાખવાને બદલે દરેક શ્રેણીને લાગુ પડતાં જોખમોના આધારે કેવાયસી કરાવવાનું રહેશે, એવું સરકારે નક્કી કર્યું છે.
નાણાપ્રધાને ડિજિ લૉકર સેવા મારફતે ઓળખ...
સરકાર ફરી બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને ચૂકી ગઈ
મુંબઈઃ બજેટમાં અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે સરકાર સરકારની માલિકીની કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ અથવા ખાનગીકરણમાંથી કેટલી રકમ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
અગાઉ, ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી મળેલી રકમ કેપિટલ રિસિપ્ટ્સ બજેટમાં પરચુરણ...
ઘરેલુ સ્ટાર્ટઅપ્સ ઈકોસિસ્ટમને મજબૂત કરવા બજેટમાં જોગવાઈ
મુંબઈઃ સરકારે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનું આ બજેટમાં પણ ચાલુ રાખ્યું છે. સ્ટાર્ટઅપ્સને આવક વેરાના લાભ મળે એ માટે એમની સ્થાપનાની તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૩થી લંબાવીને ૩૧ માર્ચ, ૨૦૨૪ કરવામાં...
સરકારી તિજોરીમાં પ્રત્યેક રૂપિયામાંથી ૫૮ પૈસા પ્રત્યક્ષ,...
નવી દિલ્હીઃ સરકારની તિજોરીમાં આવનારા પ્રત્યેક રૂપિયામાંથી ૫૮ પૈસા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાંથી, ૩૪ પૈસા ધિરાણ અને અન્ય જવાબદારીઓમાંથી, ૬ પૈસા કરવેરા સિવાયની આવક (જેમ કે ડિસઇન્વેસ્ટમેન્ટ)માંથી અને બે પૈસા...