Tag: Black Monday
બ્લેક મન્ડેઃ રોકાણકારોના સાત લાખ કરોડ ડૂબ્યા
મુંબઈઃ સોમવારે શેરબજારોમાં જોરદાર વેચવાલી થઈ હતી, જેમાં રોકાણકારોના રૂ. સાત લાખ કરોડ ડૂબ્યા હતા. બ્રિટન સહિત યુરોપના દેશોમાં કોરોના વાઇરસ બેકાબૂ થતાં સ્થાનિક શેરબજારોમાં ભારે ઘટાડો થયો હતો....