Home Tags BIG B

Tag: BIG B

KBC-13માં ડો નેહાએ ₹ 12.50 લાખ જીત્યા

મુંબઈઃ  ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સીઝન શરૂ થઈ ચૂકી છે. ક્વિઝ બેઝ્ડ આ રિયલ્ટી શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે. કોરોના વાઇરસના રોગચાળાની વચ્ચે લોકો આ શોને પરિવારની સાથે...

KBC-13માં પહેલા સ્પર્ધક જ્ઞાન રાજે ₹ 3.20...

મુંબઈઃ KBC-13 શોનો પ્રારંભ અમિતાભ બચ્ચને ઉમળકાભેર સાથે કર્યો હતો. આ શોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને ફરી એક વાર સામાજિક અંતરનું પાલન કરતા દર્શકોને સ્ટુડિયોમાં બોલાવવામાં આવ્યા...

‘ગુડબાય’માં અમિતાભનો પુત્ર બનશે ‘થપ્પડ’ એક્ટર પાવૈલ...

મુંબઈઃ ‘થપ્પડ’ ફિલ્મમાં તાપસી પન્નૂનાં પતિનો રોલ કરનાર પાવૈલ ગુલાટીને ‘ગુડબાય’ ફિલ્મ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે. વિકાસ બહલ દિગ્દર્શિત અને બાલાજી ટેલીફિલ્મ્સ તથા રિલાયન્સ એન્ટરટેનમેન્ટ નિર્મિત ‘ગુડબાય’ ફિલ્મમાં...

અમિતાભ બચ્ચને મોતિયાનું ઓપરેશન કરાવ્યું

મુંબઈઃ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના ફેન્સને એ સમયે ઝટકો લાગ્યો જ્યારે તેમણે તેમની સર્જરીને લઈને બ્લોગ પર માહિતી શેર કરી હતી. સોશિયલ મિડિયા પર મહાનાયક માટે પ્રાર્થનાનો સિલસિલો જારી...

અમિતાભ બચ્ચને અંગદાન કરવાના સંકલ્પની ઘોષણા કરી

મુંબઈઃ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને આજે જાહેર કર્યું છે કે તેમનું નિધન થઈ જાય ત્યારબાદ એમના શરીરના અવયવોનું દાન કરી દેવું એવો પોતે સંકલ્પ કર્યો છે. 77 વર્ષીય અમિતાભે એમના...

અમિતાભે ખરીદી મર્સિડીઝ-બેન્ઝ S-Class: જાણો, એના ફીચર્સ...

મુંબઈઃ અમિતાભ બચ્ચનને બોલિવુડના શહેનશાહ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને કારોનો બહુ શોખ છે. આમ તો તેમના ગેરેજમાં કેટલીય કારો છે, પણ હાલમાં અમિતાભ બચ્ચને એક નવી કાર...

અમિતાભને હોસ્પિટલમાંથી રજા મળી; અભિષેકનો રિપોર્ટ હજી...

મુંબઈઃ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના વાઈરસ રિપોર્ટ નેગેટિવ આવતાં એમને અહીં વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની નાણાવટી હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. આમ, 22 દિવસ પછી એમનો હોસ્પિટલમાંથી...

બચ્ચનના સંપર્કમાં આવેલા 26નો કોરોના ટેસ્ટ નેગેટિવ...

મુંબઈઃ બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થયા પછી મુંબઈમાં નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન પણ અમિતાભ બચ્ચનની...

અમિતાભે રસ્તા સેનિટાઇઝ્ડ કરવાની અપીલ કરી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને લઈને થયેલા લોકડાઉનમાં દરેક લોકો પોતપોતાના ઘરમાં કેદ છે, ત્યારે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ ઘેરબેઠા સોશિયલ મિડિયા પર સક્રિય છે. તેમણે હાલમાં જ કોલકાતાનો...

અમિતાભના ટ્વિટર એકાઉન્ટને તૂર્કીના ગ્રુપે હેક કર્યો;...

મુંબઈ - પાકિસ્તાન તરફી અને તુર્કીસ્થિત એક હેકર ગ્રુપે બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનના ટ્વિટર એકાઉન્ટને હેક કર્યો છે અને એમાં ઘણા મેસેજિસ ટ્વીટ કર્યા છે. એમાં ભારત-વિરોધી પોસ્ટનો પણ...