Home Tags Bharat Bandh

Tag: Bharat Bandh

ભારત બંધને કારણે 181 મેલ-એક્સપ્રેસ, 348 પેસેન્જર...

નવી દિલ્હીઃ સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાની સામે આજે ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે. યુવાનો દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ...

સરકારની આર્થિક નીતિઓ સામેના વિરોધમાં બે-દિવસ હડતાળ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ સામેના વિરોધમાં કેન્દ્રી કામદાર સંગઠનોએ આજે અને આવતીકાલે, એમ બે દિવસ માટે ‘ભારત બંધ’ (દેશવ્યાપી હડતાળ)ની હાકલ કરી છે. તે અંતર્ગત બે દિવસ...

ખેડૂતોનાં ‘ભારત બંધ’ને ઉત્તર ભારતમાં સારો પ્રતિસાદ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાસ કરેલા ત્રણ કૃષિ કાયદા સામેના વિરોધમાં છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ‘ભારત બંધ’નું એલાન કર્યું છે. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલું...

શુક્રવારે સવારે 6થી સાંજે 6 સુધી ‘ભારત-બંધ’

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતો એમનું આંદોલન તીવ્ર બનાવવા માગે છે. માટે જ એમના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ આવતીકાલે, શુક્રવારે ભારત બંધનું...

આવતીકાલે વેપારીઓનું ‘ભારત-બંધ’: તમામ બજારો બંધ રહેશે

નવી દિલ્હીઃ દેશભરના લાખો વેપારીઓ આવતીકાલે એક-દિવસની હડતાળ પાડવાના છે. એને કારણે દેશભરમાં તમામ વ્યાપારી બજારો બંધ રહેશે. વેપારીઓની માગણી છે કે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ની જોગવાઈઓની સમીક્ષા કરવામાં...

‘ભારત બંધ’ શાંતિપૂર્ણઃ વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિને મળશે

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોએ આપેલા ‘ભારત બંધ’ને લીધે દેશના અનેક હિસ્સામાં મંગળવારે જીવન અસ્તવ્યસ્ત થયું હતું. દુકાનો અને વેપારી કામકાજ બંધ રહ્યાં હતાં, દેખાવકારોએ મહત્ત્વના રસ્તા...

‘ભારત-બંધ’ને મિશ્ર પ્રતિસાદઃ દેશભરમાં બજારો રાબેતા મુજબ...

નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂત સંગઠનોએ આજે ઘોષિત કરેલા ‘ભારત બંધ’થી દેશભરમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ તથા માલની હેરફેરમાં કોઈ ખાસ માઠી અસર પડી નથી. હજારો ખેડૂતો છેલ્લા 13 દિવસોથી...

ભારત-બંધઃ અમરેલીમાં કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીની અટકાયત

અમદાવાદઃ આજે ઓલ ઇન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ 'ભારત બંધ'નું એલાન આપ્યું છે. બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે. ભાજપશાસિત ગુજરાતમાં બંધને સફળ બનાવવા માટે વિપક્ષ કોંગ્રેસના અનેક...

ખેડૂતોપ્રેરિત આજે ભારત-બંધઃ સુરક્ષા વિશે કેન્દ્રની રાજ્યોને...

નવી દિલ્હીઃ હજારો ખેડૂતો, જેમાં મોટા ભાગના પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના છે, તેમણે નવા કૃષિ કાયદાઓને રદ કરવામાં આવે એવી માગણી સાથે આજે ભારત બંધની હાકલ કરી છે. ભારતીય...