Home Tags Bhagat Singh Koshyari

Tag: Bhagat Singh Koshyari

એ વિવાદાસ્પદ નિવેદન બદલ રાજ્યપાલે માફી માગી

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુંબઈ વિશેના એમના એક નિવેદનને કારણે ઊભા થયેલા વિવાદ બાદ માફી માગી લીધી છે. માફીપત્રમાં એમણે જણાવ્યું છે કે, 'મુંબઈના વિકાસમાં દેશના અમુક સમાજબાંધવોએ...

રાજ્યપાલ કોશિયારીએ શિવાજીનું અપમાન કર્યું :શિવસેના

મુંબઈઃ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીના નિવેદન પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો મચ્યો છે. ગર્વનર કોશિયારીએ એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો ગુજરાતી અને રાજસ્થાની ચાલ્યા જાય તો મુંબઈમાં...

એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના 20મા મુખ્યપ્રધાન…

ગવર્નરને મળી આવ્યા બાદ ફડણવીસ અને શિંદેએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં ફડણવીસે જાહેરાત કરી હતી કે શિંદે રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનશે અને પોતે સરકારની...

મહારાષ્ટ્રમાં બહુમતી-પરીક્ષણઃ સુપ્રીમ કોર્ટનો સાંજે 5-વાગ્યે નિર્ણય

મુંબઈઃ શિવસેનાના પ્રધાન એકનાથ શિંદેએ કરેલા બળવા પગલે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઊભું થયું છે. હાલની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની બનેલી સંયુક્ત સરકાર લઘુમતીમાં આવી ગયાનો શિંદેના જૂથે...

મહારાષ્ટ્રના ગવર્નરને બે કલાક રાહ જોવી પડી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો રાજકીય સ્તરનો અણબનાવ જાણીતો છે. એને કારણે કોશ્યારીને આજે સવારે મુંબઈ એરપોર્ટ પર બે કલાક સુધી રાહ જોવી...

મહારાષ્ટ્રના રાજ્યપાલે ઠાકરેને લખેલા પત્રથી અમિત શાહ...

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ગયા અઠવાડિયે લખેલા પત્ર મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને શાસક ભારતીય જનતા પાર્ટીના ‘ચાણક્ય’ અમિત શાહે નારાજગી વ્યક્ત કરી...

મંદિરો ફરી ખોલવાના મામલે ઠાકરે-ગવર્નર વચ્ચે પત્ર-યુદ્ધ

મુંબઈઃ એક અસાધારણ બનાવમાં, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ્યમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મામલે અણછાજતું પત્ર-યુદ્ધ જામ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો...