Home Tags Bail plea

Tag: bail plea

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તિસ્તાને મોટી રાહત આપતાં વચગાળાના જામીન આપ્યા હતા. ત્રણ જજો – જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ અને જસ્ટિસ સુધાંશુ ભટની બેન્ચે તિસ્તાની જામીન...

કોર્ટે મની લોન્ડરિંગ મામલે ચિત્રા રામકૃષ્ણના જામીન...

નવી દિલ્હીઃ દિલ્હીની સ્પેશિયલ કોર્ટે NSEના મની લોન્ડરિંગ મામલે ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEOની જામીન અરજી ફગાવી દીધી હતી. આ મામલો ગેરકાયદે રીતે ફોન ટેપ કરવાનો અને NSEના કર્મચારીઓની...

કો-લોકેશન કૌભાંડઃ ચિત્રા રામકૃષ્ણ, સુબ્રમણ્યનની જામીન-અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ અહીંની અદાલતે નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ એમડી-સીઈઓ અને કો-લોકેશન કૌભાંડના આરોપીઓ - ચિત્રા રામકૃષ્ણ અને એક્સચેન્જના જ ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યનની જામીન માટેની અરજીને ગુરુવારે...

આર્યનને જામીનનો ઈનકારઃ બોલીવુડમાં રોષની લાગણી

મુંબઈઃ અહીંની સ્પેશિયલ એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ એક્ટ, 1985) કોર્ટે આર્યન ખાન, આર્યનના મિત્ર અરબાઝ મરચંટ અને ફેશન મોડેલ મુનમુન ધામેચાની જામીન અરજીઓને આજે નકારી કાઢી છે....

‘આર્યન ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો હિસ્સો છે’

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં પકડાયેલા બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જામીન માટે કરેલી અરજીનો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીએ વિરોધ કર્યો છે. મુંબઈ સમુદ્રકાંઠા નજીક એક લક્ઝરી ક્રૂઝ...

પોર્નોગ્રાફી-કેસઃ અભિનેત્રી ગહનાની આગોતરા-જામીનની અરજી કોર્ટે નકારી

મુંબઈઃ બિઝનેસમેન રાજ કુન્દ્રા જેમાં એક આરોપી છે અને હાલ કસ્ટડીમાં છે તે પોર્નોગ્રાફીના એક કેસમાં અભિનેત્રી ગહના વશિષ્ઠએ નોંધાવેલી આગોતરા જામીન માટેની અરજીને અહીંની એક સેશન્સ કોર્ટે આજે...

સ્ટેન સ્વામીની જામીન અરજી કુદરતી કારણોસર નકારાઈઃ...

મુંબઈઃ કેથલિક પ્રિસ્ટ સ્ટેન સ્વામીના મોત પછી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે એક્ટિવિસ્ટ સ્ટેન સ્વામીની જામીનની અરજી કુદરતી કારણોને લીધે નકારી કાઢવામાં આવી...

રિયા, શૌવિક ચક્રવર્તીની અદાલતી કસ્ટડીની મુદત 6...

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત રહસ્યમય મૃત્યુ કેસમાં બહાર આવેલા માદક દ્રવ્યોના સેવન-ધંધાના મામલે કરાતી તપાસના સંબંધમાં પકડાયેલા ચક્રવર્તી બહેન-ભાઈ  - રિયા અને શૌવિકની અદાલતી કસ્ટડીની મુદત સ્પેશિયલ કોર્ટે 6...

બ્રિટનની કોર્ટમાં નીરવ મોદીની જામીન અરજી પર...

લંડનઃ પીએનબી બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી પર યુકેની કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. તેણે 30 ઓક્ટોબરે અરજી દાખલ કરી હતી. નીરવ મોદીએ કહ્યું કે તે બેચેની...

ભૂતપૂર્વ નાણાં અને ગૃહ પ્રધાન ચિદમ્બરમની સીબીઆઈએ...

નવી દિલ્હી -  આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસમાં આરોપી જાહેર કરાયેલા અને સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સીઓ જેમને 27 કલાકથી શોધી રહી હતી એ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં અને ગૃહ પ્રધાન તથા...