Home Tags Artificial intelligence

Tag: artificial intelligence

કૃત્રિમ ઇન્ટેલિજન્સની વૃદ્ધિની અસર 

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)  પ્રશ્નઃ સદગુરૂ, તમે એમ કહેતા હોવ છો કે યોગ્ય પ્રાથમિકતા વિશે વાત કરીને જીવનના સત્ય માટે પોતાને ઉપલબ્ધ કરી શકાય છે. આઇબીએમ અને ગૂગલ જેવી કંપનીઓમાં વિશ્વભરના...

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કરશે ઈલાજ કોરોનાનો

મુંબઈઃ ઍપોલો હૉસ્પિટલે આજે (26 માર્ચે) કોરોના વાઈરસ સામે બાથ ભીડવા કેટલાંક પગલાં લેવા વિશે અગત્યની જાહેરાત કરવા એક વર્ચ્યુઅલ અથવા વિડિયો પ્રેસ કૉન્ફરન્સ બોલાવી. બપોરે 12.45 વાગ્યે અમે પત્રકારો પોતપોતાના સ્માર્ટ ફોન, લેપટોપ...

ભવિષ્યમાં સરકારી ઓફિસમાં રોબોટ્સ કામ કરતા હશે

નવી દિલ્હીઃ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જમાનામાં આપણા બધા જ કામો સરળ થતા જઈ રહ્યા છે. આપણે 24x7 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ ડિવાઈઝ સાથે રહીએ છીએ. તમે ઘરમાં સ્માર્ટ...

ટેક્નોલોજીની સ્માર્ટનેસે બચાવ્યો જીવ, એલેક્સાએ પોલિસ બોલાવી...

મેક્સિકોઃ ટેક્નોલોજીનો જેમ જેમ વ્યાપ વધી રહ્યો છે તેમતેમ તેના ફાયદા અને ગેરફાયદા પણ જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં જ ટેક્નોલોજીએ એક એવું ઉદાહરણ પુરું પાડ્યું છે.  એમેઝોન એલેક્સાએ...

ગૂગલને ડહાપણ આવ્યું: નીતિમત્તા પરિષદ બનાવી

ટૅક્નૉલૉજી આશીર્વાદરૂપ પણ છે અને અભિશાપરૂપ પણ. તેનો ઉપયોગ થાય છે કે દુરુપયોગ તેનાથી તે આશીર્વાદરૂપ છે કે અભિશાપરૂપ તે નક્કી થશે. આવી સ્થિતિમાં કેટલાક સિદ્ધાંતો નક્કી કરવા જરૂરી...

સર્વેમાં દાવો: નોલેજ ઈકોનોમીમાં નોકરીને લાયક નથી...

નવી દિલ્હી- વાર્ષિક એમ્પ્લોયેબિલિટી સર્વે 2019માં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં એન્જિનિયર્સની ગુણવત્તા આજે પણ એક દાયકા પહેલા જેવી હતી તેવી જ છે તેમાં જરા પણ સુધારો થયો...

આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ-મશીન લર્નિંગ વિશે જીટીયુમાં વર્કશોપ

અમદાવાદઃ ઝડપથી બદલાતી જતી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ, બ્લોક ચેઈન વગેરે અત્યાધુનિક ટેક્નોલોજીને લગતા ડિપ્લોમા અને સર્ટીફિકેટ કોર્સ શરૂ...

ભારત બનશે એ.આઈ.માં R&D હબ

ભારત માટે એ.આઈ.ના સંદર્ભમાં એક સારા સમાચાર છે. મોબાઇલ હોય કે અન્ય ટૅક્નૉલૉજી, અત્યાર સુધી ભારતીયો માત્ર વિદેશી ટૅક્નૉલૉજીનો ઉપયોગ જ કરતા હતા પરંતુ હવે ભારતમાં પણ આ ટૅક્નૉલૉજી...

‘AI સ્માર્ટ ચિપ’, ગંધની અનેક સમસ્યા ઉકેલશે…

ના, ના આપણે કોઈ ટૂથબ્રશની જાહેરખબરની વાત નથી કરતા. આ તો વાત થાય છે શરીરની દુર્ગંધની. પાસ આવો તેમ કહે ને પતિ નજીક આવે ત્યાં જ પત્ની નાકનું ટીચકું...

અમેરિકી વૈજ્ઞાનિકોએ બનાવ્યું વિશ્વનું સૌથી શક્તિશાળી કમ્પ્યૂટર

અમેરિકી વૈજ્ઞાનિકોએ વિશ્વનું સૌથી શક્તિશાળી કમ્પ્યુટર બનાવ્યું છે. આ સુપર કોમ્પ્યુટર 1 સેકન્ડમાં 2,00,000 ટ્રિલિયન (2 લાખ કરોડ)થી વધુ ગણતરી કરે છે. આ સુપર કોમ્પ્યુટર પાંચમી જનરેશન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું...