Home Tags Akshar Patel

Tag: Akshar Patel

ઘૂંટણમાં ઈજા થતાં જાડેજા એશિયા કપની બહાર

દુબઈઃ એશિયા કપ-2022 સ્પર્ધામાં રમતી ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે હવે સ્પર્ધામાં વધુ રમી શકવાનો નથી. એની જગ્યાએ અન્ય...

હોપની સેન્ચુરીને બેકાર બનાવી દીધી અક્ષરની હાફ-સેન્ચુરીએ

પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ): અહીંના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર ગઈ કાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતનો સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ યાદગાર દાવ ખેલી ગયો. 7મા...

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ માટે અક્ષર પટેલ

બેંગલુરુઃ અહીં 12 માર્ચથી શ્રીલંકા સામે રમાનાર બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ, જે ડે-નાઈટ હશે, તે માટેની ભારતીય ટીમમાં બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષરે...

આઈપીએલ-2021 પૂર્વે અક્ષર, વાનખેડે સ્ટેડિયમનો સ્ટાફ કોરોનાગ્રસ્ત

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 14મી આવૃત્તિ આવતી 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે, પણ તે પૂર્વે કોરોનાવાઈરસ મહાબીમારીએ મોટો ગભરાટ ફેલાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ,...

અક્ષરની સ્પિન-બોલિંગે ઈંગ્લેન્ડને ફરી સસ્તામાં ઓલઆઉટ કરાવ્યું

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું...

મોદી સ્ટેડિયમમાં અંગ્રેજ ક્રિકેટરોનો ‘ઘડોલાડવો’ થઈ ગયો

અમદાવાદઃ ભારતે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિરીઝની ત્રીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ આજે બીજા દિવસે 10-વિકેટથી જીતી લઈને ચાર-મેચની સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી છે. ચોથી અને આખરી ટેસ્ટ મેચ...

મોદી સ્ટેડિયમમાં અક્ષરની સફળતાનું રહસ્ય

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ગઈ કાલે સિરીઝની ત્રીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ અને પહેલા જ દિવસે ઈંગ્લેન્ડની બેટિંગ લાઈન-અપનો ડાબોડી સ્પિનર અક્ષર...