Home Tags Airline

Tag: airline

મુંબઈ-અમદાવાદ રૂટ પર અકાસા એરની ફ્લાઈટ્સ શરૂ

અમદાવાદઃ કેન્દ્રના મુલ્કી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્યકક્ષાના પ્રધાન જનરલ વિજયકુમાર સિંહ (સેવાનિવૃત્ત)એ આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી વિડિયોકોન્ફરન્સિંગ માધ્યમથી લીલી ઝંડી બતાવી એ સાથે...

‘અકાસા એર’નાં ક્રૂ-સભ્યોનાં યૂનિફોર્મનો ફર્સ્ટ-લુક રિલીઝ કરાયો

મુંબઈઃ જાણીતા શેરબજાર ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના સમર્થનવાળી 'અકાસા એર' એરલાઈને તેના ચાલક દળ (ક્રૂ સભ્યો)નાં ગણવેશની પ્રથમ ઝલક જાહેર કરી છે. એરલાઈનનો દાવો છે કે આ યૂનિફોર્મ આરામદાયક અને...

300 ‘નેરો-બોડી’ વિમાન ખરીદવાનો એર ઈન્ડિયાનો પ્લાન

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની અને ટાટા ગ્રુપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયા 300 જેટ વિમાનો ખરીદવા વિચારે છે. આ વિમાન કદમાં પાતળા હશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ નેરોબોડી વિમાન...

જેટ એરવેઝને વિમાનસેવા ફરી શરૂ કરવાની મંજૂરી...

નવી દિલ્હીઃ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એજન્સીએ જેટ એરવેઝને આજે મંજૂર કર્યું છે એર ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી). આ મળવાથી એરલાઈન કમર્શિયલ વિમાન સેવા ફરી શરૂ કરી શકશે. પ્રુવિંગ...

હાલ માત્ર મહિલા કેબિન ક્રૂઃ જેટ એરવેઝ

મુંબઈઃ 2019ની 17 એપ્રિલથી જેના ઉડ્ડયનો બંધ થઈ ગયા છે તે જેટ એરવેઝ એરલાઈન નવેસરથી તેની વિમાનસેવા શરૂ કરવાની પ્રક્રિયામાં છે. તેણે કહ્યું છે કે શરૂઆતના તબક્કામાં એ માત્ર...

જેટ ફ્યુઅલની કિંમત બે ટકા વધીને ઓલટાઇમ...

નવી દિલ્હીઃ જેટ ફ્યુઅલની કિંમતોમાં બે ટકાનો વધારો થયો છે, જેની નવી કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે. આ વર્ષે આ સાતમી વાર વધારો છે. એરક્રાફ્ટમા એરલાઇન્સ ટર્બાઇન ફ્યુઅલ (ATF)નો...

AIએ શાકાહારી યાત્રીને માંસાહારી ભોજન પીરસતાં કાર્યવાહી

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ વિમાનમાં શાકાહારી યાત્રીઓને માંસાહારી ભોજન પીરસવાના આરોપમાં બે ક્રૂ સભ્યોને ફ્લાઇટ્સમાં જવા પર પ્રતિબંધ મૂક્યો હતો, એમ સરકારી અધિકારીઓએ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ...

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગો ફર્સ્ટની આકર્ષક ઓફર

નવી દિલ્હીઃ કોરોના અને ઓમિક્રોન ચેપના કેસ ખૂબ વધી ગયા હોવાથી દેશના ઘણા રાજ્યોએ ફ્લાઈટ્સ પર કાં તો પ્રતિબંધ મૂક્યો છે અથવા ફ્લાઈટ્સની ફ્રીક્વન્સી ઘટાડી દીધી છે. એને કારણે...

મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા સામે સ્પાઈસજેટ અપીલમાં જશે

નવી દિલ્હીઃ દેશમાં લોકોને સસ્તા દરે વિમાન પ્રવાસ કરાવતી સ્પાઈસજેટને તેની એરલાઈન બંધ કરવાનો મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપ્યો છે અને એરલાઈનની સંપત્તિઓને કબજામાં લેવાનું સત્તાવાર લિક્વિડેટરને જણાવ્યું છે. સ્વિટ્ઝરલેન્ડની...