Tag: Ability Foundation
કેવિનકેર એબિલિટી એવોર્ડ્સ: પાંચ સફળ દિવ્યાંગજનોનું બહુમાન
અસાધારણ ક્ષમતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓની સિદ્ધિઓને સમ્માનિત કરવા અને એમની કાબેલિયતને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્ય સાથે કેવિનકેર અને એબિલિટી ફાઉન્ડેશને ચેન્નાઈમાં કેવિનકેર એબિલિટી એવોર્ડ્સની 17મી આવૃત્તિનું અહીં આયોજન...