Tag: Aam Aadmi Party
‘આપે’ ગોવાની ચૂંટણીમાં દિલ્હીના દારૂ કૌભાંડનાં નાણાં...
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગુરુવારે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (આપ)ને દારૂ કૌભાંડથી મળેલાં નાણાંનો ઉપયોગ ગોવામાં ચૂંટણીપ્રચાર માટે કર્યો હતો. કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં EDએ કહ્યું...
દિલ્હી મેયરની ચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
નવી દિલ્હીઃ દિલ્હી નગર નિગમની ચૂંટણી પછી બધાની નજર MCD મેયરની ચૂંટણી પર મંડાયેલી છે. આમ આદમી પાર્ટીની મેયર પદના ઉમેદવાર ડો. શૈલી ઓબેરોયે ગુરુવારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખયાવ્યાં...
આમ આદમી પાર્ટીના નવા પ્રદેશપ્રમુખ ઇશુદાન ગઢવી
અમદાવાદઃ આમ આદમી પાર્ટીની રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સજ્જડ હાર થઈ હતી. પક્ષના દિગ્ગજ નેતાઓ પણ ન પોતાની બેઠક પર જીતી શકતા ગુજરાત સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાની અટકળો લગાવાઈ...
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન-ચૂંટણીમાં AAPની બહુમતી સાથે જીત
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ મોટો સપાટો બોલાવ્યો છે. તેણે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં આજે હાથ ધરાયેલી મતગણતરીમાં બહુમતી સાથે જીત હાંસલ કરી છે....
એનસીપી છોડીને રેશમા પટેલ જોડાયાં AAPમાં
અમદાવાદઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નાં પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ રેશમા પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. રેશમા પટેલે ગઈ મોડી રાતે જ એનસીપીના...
ડિપોઝિટની રકમ ભરવા ‘આપ’ના ઉમેદવારનો નવતર નુસખો
વડોદરાઃ વડોદરાના સયાજીગંજમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાજ જમાનતની રકમ ભરવા માટે સમર્થકો પાસેથી એક એક રૂપિયો ભેગો કરી રહ્યા છે. તેમણે આ માટે સોશિયલ મિડિયા માટે અપીલ...
ભાજપના વિધાનસભ્ય કેસરીસિંહ સોલંકી ‘આપ’ પાર્ટીમાં સામેલ
અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં નારાજ નેતાઓમાં પાર્ટી બદલવાનો દોર ચાલી રહ્યો છે. રાજ્યમાં ખેડામાં માતર વિધાનસભા ક્ષેત્રના હાલના વિધાનસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપને ટિકિટ નહીં આપી તો...
ભાજપનો ચૂંટણીજંગ કોંગ્રેસ સાથે જ છેઃ પ્રદેશાધ્યક્ષ
અમદાવાદઃરાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 38 લોકોને ફેરબદલ કરવામાં આવ્યા છે અને બીજી...
‘આપ’ પાર્ટીએ ઉમેદવારોની 14મી યાદી બહાર પાડી
અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ થરાદ, જામનગર દક્ષિણ, જામજોધપુર, તાલાલા, ઉના, ભાવનગર ગ્રામ્ય, ખંભાત, કરજણ, જલાલપોર અને ઉમરગાંવ બેઠક...
ક્રિકેટર હરભજનસિંહ AAP માટે પ્રચાર કરશે
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આમાં પક્ષના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબમાં...