Home Tags 2021

Tag: 2021

સાકીનાકા બળાત્કાર-હત્યા કેસઃ અપરાધીને ફાંસીની સજા

મુંબઈઃ દિલ્હીમાં 2012ના ડિસેમ્બરમાં બનેલા નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસ જેવો જ ઘૃણાસ્પદ બનાવ મુંબઈના અંધેરી (પૂર્વ)ના સાકીનાકા વિસ્તારમાં ગયા વર્ષે બન્યો હતો. તે માટે અપરાધી જાહેર કરાયેલા 45 વર્ષના મોહન...

J-K વહીવટી તંત્રએ ઓપરેટરો માટે ડ્રોનનું રજિસ્ટ્રેશન...

જમ્મુઃ ગયા વર્ષે જૂનમાં જમ્મુમાં એર ફોર્સના ટેક્નિકલ એરપોર્ટ પર ડ્રોન હુમલા પછી સતર્ક થયેલા જમ્મુ-કાશ્મીર વહીવટી મંડળે ડ્રોન ઉડાન માટે ઇચ્છુક લોકોને દિશા-નિર્દેશ આપ્યા હતા કે સંબંધિત જિલ્લાધિકારીઓની...

ભારતમાં બેરોજગારીનો-દર ડિસેમ્બરમાં ગયો 4-મહિનામાં સૌથી ઊંચે

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીએ ભારતમાં અનેક ઉદ્યોગ-ધંધાઓ અને કંપનીઓને મોટા પાયે હાનિ પહોંચાડી છે, જેને કારણે દુનિયાભરમાં ઘણા દેશોમાં બેરોજગારીનો દર પણ વધી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ...

ભારતીયોનો બિરયાની-પ્રેમ: 2021માં પ્રતિ-મિનિટ 115 બિરયાનીનો ઓર્ડર-આપ્યો

મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગીના જણાવ્યા મુજબ, ભારતવાસીઓનો બિરયાની માટેનો પ્રેમ સતત વધી રહ્યો છે. ભારતીયોએ 2021ના વર્ષમાં પ્રતિ મિનિટમાં 115 બિરયાની પ્લેટનો ઓર્ડર આપ્યો હતો (વેજ અને...

ઈક્વિટી સ્કીમ્સમાં રૂ.11,615-કરોડની ચોખ્ખી આવકમાં સ્ટાર-MFનો હિસ્સો...

મુંબઈ તા. 10 ડિસેમ્બર, 2021: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર નવેમ્બર મહિનામાં ઈક્વિટી સ્કીમ્સમાં રૂ.6557 કરોડના ભંડોળની ચોખ્ખી આવક રહી છે, જે ઉદ્યોગના કુલ...

કોરોના છતાં ભારતમાં 2021નું-વર્ષ સ્ટાર્ટઅપ્સ માટે પ્રિય...

મુંબઈઃ ભારતમાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસીઓની ગતિવિધિ પર નજર રાખતા મીડિયા પ્લેટફોર્મ Inc42નું કહેવું છે કે કોરોનાવાઈરસ ચેપી મહામારી ફેલાઈ હોવા છતાં દેશમાં વર્ષ 2021માં નવી સ્ટાર્ટઅપ્સની સંખ્યા ઘણી સારી...

આજથી પાંચ ચીજવસ્તુ મોંઘી થઈ

મુંબઈઃ આજે નવા અંગ્રેજી મહિના ડિસેમ્બરનો પહેલો દિવસ છે અને આ મહિનો વર્ષ 2021નો છેલ્લો છે. પરંતુ સામાન્ય માનવી માટે નિરાશાજનક સમાચાર છે એ કે આજથી પાંચ ચીજવસ્તુ મોંઘી...

આ-વર્ષે દિવાળી શાંત રહી, પણ ફટાકડા વધારે-ફૂટ્યા

મુંબઈઃ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મુંબઈમાં દિવાળીનો તહેવાર શાંતિપૂર્ણ રહ્યો હોવાનું એક સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે. જોકે ગયા વર્ષ કરતાં આ વર્ષે ફટાકડા વધારે ફૂટ્યા હતા. ગયા વર્ષે...

જાગતિક હેન્ડસેટ માર્કેટમાં એપલનો હિસ્સો 75%

સેન ફ્રાન્સિસ્કોઃ હેન્ડસેટ બિઝનેસમાં ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એપલે જબ્બર નફો અને આવક હાંસલ કર્યા છે. વર્ષ 2021ના બીજા ક્વાર્ટરમાં દુનિયાભરમાં હેન્ડસેટની માર્કેટનો 75 ટકા હિસ્સો એપલે કબજે કર્યો...

2021માં બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યાં છે આ...

મુંબઈઃ છેલ્લાં કેટલાંક વર્ષોથી એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં હિન્દી ફિલ્મોના ઘણાં કલાકારો પ્રાદેશિક ભાષાની ફિલ્મો તરફ વળ્યાં છે તો દક્ષિણ ભારતની ફિલ્મોના અનેક નામાંકિત કલાકારોએ બોલીવુડનો...