અમદાવાદ: ભાદરવા સુદ એકમ બુધવારથી રામદેવ પીરના નોરતાંનો પ્રારંભ થયો હતો. જે ગુરૂવારે નોમના દિવસે પૂર્ણ થતાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રંગબેરંગી ધજા-નેજા અને ઘોડા સાથે મોટી સંખ્યામાં લોકો જતાં જોવા મળ્યા હતા.હમણાં તહેવારો, ઉત્સવો, મહોત્સવોની મોસમમાં ઢોલ-નગારા, ડીજે, ગુલાલ સાથે પગપાળા સંઘો અને શ્રધ્ધાળુઓમાં વધારો થયો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)