Description
પરિવર્તનના ૭૫ વર્ષઃ
– ભારતની સ્વતંત્રતાઃ જીવન પરિવર્તન કરી દેનારી ઘટનાઓ, અનેક આવિષ્કાર અને શોધ
– ચિત્રલેખાના ૭૫ વર્ષના સફળ પ્રવાસનો ઈતિહાસ
– ૭૫ વર્ષના પરમ વીર ચક્ર, આઈઆઈટી અને હાઈ કમિશનર ફૉર રેફ્યુજી
– વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના વિચારો, નવી પેઢીને આકર્ષતા સોશિયલ ઈન્ફ્લુઅન્સર્સ અને બ્લોગર્સ
– ૩૦ ગૌરવવંતા ગુજરાતીઓનો પરિચય