ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ જશે. જે પરિણાની ઘણી ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી હતી હવે તે સમય આવી ગયો છે કે હવે જાણી શકાશે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો હથાવત રહે છે કે કોંગ્રેસ કે આપ બાજી મારી જાય છે. સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને વાત કરીયે ઉત્તર ગુજરાતની તો બનાસકાઠાં, પાટણ, મહેસાણા, સાબરકાઠાં, અરવલ્લી અને ગાંધીનદર જીલ્લો આવેલ છે.
Live Update:
01:00 AM : ગાંધીનગરની દહેગામ બેઠક ભાજપના બલરાજસિંહ ચૌહાણની જીત
01:00 AM : હિંમતનગરમાં ભાજપના વી.ડી ઝાલા 1634 મતોથી આગળ
01:00 AM : વિજાપુર કોંગ્રેસના ઉમેદવાર સી. જે ચાવડાની જીત
01:00 AM : વાવમાં ભાજપના સ્વરુપજી ઠાકોર 2346 મતોથી આગળ
12:40 AM: ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરની જીત
12:40 AM : વાવ બેઠક પર ગેનીબેન ઠાકોર આગળ
12:40 AM : સાબરકાઠાંની ચારે ચાર બેઠક પર ભાજપ આગળ
12:40 AM : મહેસાણામાં ભાજપના મુકેશ પટેલ 32 હજાર મતોથી આગળ
12:40 AM : કડીથી ભાજપના કરશન સોલંકી 12 હજાર મતથી આગળ
12:30 AM : જીજ્ઞેશ મેવાણીની 8,500 મતોથી આગળ
12:30 AM : ગાંધીનગર ઉત્તરમાં ભાજપના રીટાબેન પટેલની જીત
12:30 AM : ધાનેરામાં અપક્ષના માવજી દેસાઇની જીત
12: 30 AM : સિદ્ધપુરમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોરની જીત
12: 30 AM : મોડાસાથી ભાજપના ભીખુભાઇ પરમારની જીત
12: 30 AM : સિદ્ધપુરથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર 15 હજાર વોટથી આ
12: 30 AM : જીજ્ઞેશ મેવાણી 5 હજાર મતોથી આગળ
12: 30 AM : રાધનપુરમાં ભાજપના લવિંગજી ઠાકોર વિજેતા
12: 20 AM : કલોલ બેઠક પર બકાજી ઠાકોર 40 હજાર મતોથી આગળ
12: 20 AM : રાધનપુરમાં ભાજપના લવિંગજી ઠાકોર આગળ
12: 10 AM : દાંતામાં 268 મતોથી ભાજપ આગળ
12: 10 AM : થરાદમાં ઔતિહાસિ ભાજપના શંકર ચૌધરીની જીત
12:00 AM : દિયોદર બેઠક પર કેશાજી ચૌહાણ વિજેતા
12:00 AM : બાયડ બેઠક પર ભાજપના ભીખીબેન પરમાર આગળ
12:00 AM : મોડાસામાં ભાજપના ઉમેદવાર ભીખુ પરમાર આગળ
11:50 AM : વિસનગરમાં ભાજપના ઉમેદવાર 7000 મતથી આગળ
11:40 AM : વડગામ કોંગ્રેસના ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી સતત પાછળ
11:40 AM : મહેસાણાની ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર માત્ર 72 મતથી આગળ
11:40 AM : કલોલમાં 3295 મતથી બકાજી ઠાકોર આગળ
11:40 AM : માણસામાં 22,994 મતથી જે એસ પટેલ આગળ
11:40 AM : ગાંધીનગર ઉત્તર 14,887 મતથી રીટાબેન પટેલ આગળ
11:40 AM : ગાંધીનગર દક્ષિણ 10, 515 મત થી અલ્પેશ ઠાકોર આગળ
11:40 AM : ગાંધીનગરની કલોલ બેઠક પર બળદેવજી ઠાકોર હાર તરફ
11:40 AM : વાવમાં કોંગ્રેસના ગેનીબેન 1000 મતથી આગળ
11:40 AM :થરાદમાં ભાજપના શંકર ચૌધરી 24, 000 મતોથી આગળ
11:30 AM : બનાસકાઠાંની ડીસા એકમાત્ર બેઠક પર કોંગ્રેસના સંજય રબારી આગળ
11:30 AM : પાટણ અને સિદ્ધપુર બેઠક પર કોંગ્રેસ આગળ
11:30 AM : વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોર આગળ
11:30 AM : ઈડરમાં ભાજપના રમણાલાલ વોરાની લીડ ઘટી
11:20 AM : થરાદમાં શંકર ચૌધરી 12 હજાર મતોથી આગળ
11:20 AM : ધાનેરામાં માવજી દેસાઈ 17 હજાર મતોથી આગળ
11: 20 AM : શંકર ચૌધરી આર્શીદવાદ લેવા મંદિર પહોંચ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ જશે. જે પરિણાની ઘણી ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી હતી હવે તે સમય આવી ગયો છે કે હવે જાણી શકાશે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો હથાવત રહે છે કે કોંગ્રેસ કે આપ બાજી મારી જાય છે. સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને વાત કરીયે ઉત્તર ગુજરાતની તો બનાસકાઠાં, પાટણ, મહેસાણા, સાબરકાઠાં, અરવલ્લી અને ગાંધીનગર જીલ્લો આવેલ છે.
In Gujarat, BJP -123; Congress-22; AAP-10 – in early trends as per ECI
BJP has crossed the halfway mark of 92 in the State in early trends pic.twitter.com/VVmyA1SZUq
— ANI (@ANI) December 8, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ જશે. જે પરિણાની ઘણી ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી હતી હવે તે સમય આવી ગયો છે કે હવે જાણી શકાશે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો હથાવત રહે છે કે કોંગ્રેસ કે આપ બાજી મારી જાય છે. સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને વાત કરીયે ઉત્તર ગુજરાતની તો બનાસકાઠાં, પાટણ, મહેસાણા, સાબરકાઠાં, અરવલ્લી અને ગાંધીનદર જીલ્લો આવેલ છે.
Live Update:
11:20 AM : થરાદમાં શંકર ચૌધરી 12 હજાર મતોથી આગળ
11:20 AM : ધાનેરામાં માવજી દેસાઈ 17 હજાર મતોથી આગળ
11: 20 AM : શંકર ચૌધરી આર્શીદવાદ લેવા મંદિર પહોંચ્યા
11:20 AM : ડીસા બેઠક પર કોંગ્રેસના સંજય રબારી આગળ
11: 15 AM : બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન , જીગ્નેશ મેવાણી, કાંતી ખરાડી સતત પાછળ
11:15 AM : થરાદમાં શંકર ચૌધરી 40 હજાર મતોથી આગળ
11:00 AM : પાટણની રાંધનપુર બેઠક પર ભાજપ 8 હજાર મતથી આગળ
10:50 AM : ગુજરાતમાં ભાજપ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડવા તરફ
10:50 AM : થરાદમાં શંકર ચૌધરી 22000 મતોથી આગળ
10:50 AM : પાટણમાં કોંગ્રેસના કિરીટ પટેલ આગળ
10:45 AM : વાવ બેઠક પર ગેનીબેન હાર તરફ
10:30 AM : અરવલ્લીના બાયડમાં 2100 મતોથી ભાજપ આગળ
10:30 AM : ઈડર બેઠક પર ભાજપના રમણલાલ વોરા આગળ
10:30 AM : વડગામમાં જીગ્નેશ મેવાણી 1200 મતોથી આગળ
10:30 AM : ડિસામાં કોંગ્રેસ, ભાજપ પાછળ અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર આગળ
10:30 AM : વિસનગરમાં કોંગ્રસ આગળ
10:30 AM : પ્રાંતિજમાં ભાજપના ગજેન્દ્રસિંહ 10 હજાર વોટથી આગળ
Live Update:
9:45 AM : ઉત્તર ગુજરાતની 32માંથી 23 બેઠકો પર ભાજપ આગળ
9:45 AM : પાટણ સિદ્ધપુરમાં ચંદનજી ઠાકોર 7566 મતોથી આગળ
9:45 AM : થરાદમાં શંકર ચૌધરી 12600 મતોથી આગળ
9:45 AM : ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોર 3000 મતોથી આગળ
9:45 AM : ગાંધીનગર ઉત્તરમાં ભાજપ પાછળ
9:45 AM : ડીસામાં બીજા રાઉન્ડમાં કોંગ્રેસ ઉમેદવાર સંજય રબારી આગળ
9:45 AM : ધાનેરામાં અપક્ષ માવજી દેસાઇ 6000 મતોથી આગળ
9:45 AM : દાંતામાં ભાજપના લાઘુ પારઘી 2000 મતોથી આગળ
9:45 AM : દિયોદરમાં ભાજપના કેશાજી ચૌહાણ 7000 મતોથી આગળ
9:45 AM : થરાદ શંકર ચૌધરી 8 હજાર મતોથી આગળ
9:35 AM : ધાનેરામાં અપક્ષ માવજી દેસાઇ 6000 મતોથી આગળ
9:35 AM : દાંતામાં ભાજપના લાઘુ પારઘી 2000 મતોથી આગળ
9:35 AM : દિયોદરમાં ભાજપના કેશાજી ચૌહાણ 7000 મતોથી આગળ
9:30 AM : કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉજવણી
9:30 AM : ડીસામાં લેબજી ઠાકોર આગળ
9:20 AM : પાટણમાં કોંગ્રેસના કિરીટ પટેલ આગળ
9:20 AM : સિદ્ધપુરથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ
9:20 AM : ડીસાના અપક્ષના ઉમેદવાર લેબજી ઠાકોર આગળ
9:20 AM : ગાંધીનગર દક્ષિણમાં ભાજપના અલ્પેશ ઠાકોર આગળ
9:20 AM : ઇડર બેઠક પર ભાજપના રમણલાલ વોરા આગળ
9:20 AM : બાયડમાં કોંગ્રેસના મહેન્દ્ર સિંહ વાઘેલા આગળ
9:20 AM : પાટણમાં ભાજપના લવિંગજી ઠાકોર આગળ
9:20 AM : પાલનપુરમાં કોંગ્રેસના મહેશ પટેલ આગળ
9:20 AM : વિસનગરમાં ભાજપના ઋષિકેશ પટેલ આગળ
9:20 AM : કલોલમાં ભાજપના બકાજી ઠાકોર આગળ
9:20 AM : માણસામાં ભાજપના જયંતિ પટેલ આગળ
9:10 AM : ધાનેરા માવજી દેસાઈ 6 હજાર મતોથી આગળ
9:10 AM : અલ્પેશ ઠાકોર આગળ હિંમાશું પાછળ
9:10 AM : વાવમાં ગેનીબેન પાછળ
9:10 AM : દહેગામમાં ભાજપના બલરામસિંહ આગળ
9:10 AM : પ્રાંતિજમાં ભાજપના ગજેન્દ્રસિંહ આગળ
9:10 AM : ગાંધીનગર દક્ષિણમાં કોંગ્રેસના હિમાંશુ પટેલ આગળ
9:10 AM : બનાસકાંઠામાં દિયોદરમાં ભાજપના શિવા ભૂરિયા આગળ
9:10 AM : ઇડર બેઠક પર ભાજપના રમણલાલ વોરા આગળ
9:05 AM : બાયડમાં કોંગ્રેસના મહેન્દ્ર સિંહ વાઘેલા આગળ
9:05 AM : પાટણમાં ભાજપના લવિંગજી ઠાકોર આગળ
9:05 AM : વડગામથી જીગ્નેશ મેવાણી પાછળ મણીભાઈ આગળ
9:05 AM : પાલનપુરમાં કોંગ્રેસના મહેશ પટેલ આગળ
9:05 AM : વિસનગરમાં ભાજપના ઋષિકેશ પટેલ આગળ
9:00 AM : કલોલમાં ભાજપના બકાજી ઠાકોર આગળ
9:00 AM : માણસામાં ભાજપના જયંતિ પટેલ 7000 લીડથી આગળ
9:00 AM : પ્રાંતિજમાં ભાજપના ગજેન્દ્રસિંહ આગળ
9:00 AM : ગાંધીનગર દક્ષિણમાં કોંગ્રેસના હિમાંશુ પટેલ આગળ
9:00 AM : બનાસકાંઠામાં દિયોદરમાં ભાજપના શિવા ભૂરિયા આગળ
9:00 AM : થરાદમાં ભાજપના શંકર ચૌધરી આગળ
9:00 AM : બનાસકાંઠાના વાવથી કોંગ્રેસના ગેનીબેન આગળ
9:00 AM : મોડાસા બેઠક પર ભાજપ માત્ર 143 બેઠક પર આગળ
8:50 AM : અરવલ્લી બાયડમાં કોંગ્રેસના મહેન્દ્રસિંહ પાછળ
8:50 AM : ડીસામાં ભાજપના પ્રવિણ માળી આગળ
8:50 AM : મહેસાણામાં 5 બેઠકો પર ભાજપ આગળ
8:50 AM : બનાસકાંઠા ધાનેરા અપક્ષ માવજીભાઇ દેસાઇ આગળ
8:45 AM : ગાંધીનગર દક્ષિણ અલ્પેશ ઠાકોર પાછળ
8:45 AM : બેચરાજી, ખેરાલુમાં કોંગ્રેસ આગળ
8:45 AM : કડી , ઉંજા, વિસનગર વિજાપુરમાં ભાજપ આગળ
8:30 AM : પ્રાંતિજમાં ભાજપના ગજેન્દ્રસિંહ આગળ
8:30 AM : દહેગામમાં ભાજપના બલરામસિંહ આગળ
8:30 AM : બનાસકાંઠા દિયોદરમાં ભાજપના શિવા ભૂરિયા આગળ
8:30 AM : ગાંધીનગર દક્ષિણમાં હિમાંશું પટેલ આગળ
8:25 AM : અરવલ્લીના મોડાસામાં GEC મતગણતરી કેન્દ્ર પર બિનવારસી બેલેટપેટી મળી આવી
8:25 AM : મહેસાણામાં મતગણતરી કેન્દ્રની ચાવી ગુમ
8:15 AM : થરાદમાં ભાજપના શંકર ચૌધરી આગળ
8:11 AM : બનાસકાંઠાના વાવથી કોંગ્રેસના ગેનીબેન આગળ
બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ