વોશિંગ્ટનઃ એક અમેરિકી ઉપભોક્તા અધિકાર સંરક્ષક સમૂહે ચેતવણી આપી છે કે વાહન નિર્માતા એવા વાહનોનું નિર્માણ કરી રહ્યા છે કે જે સરળતાથી હેક થઈ શકે છે અને આ વાહનો પર મોટા પાયે સાઈબર હુમલો થવાની સ્થિતિમાં હજારો લોકોના જીવ જઈ શકે છે. કિલ સ્વિચઃ વ્હાય કનેક્ટેડ કાર્સ કૈન બી કિલિંગ મર્શીસ એન્ડ હાઉ ટૂ ટર્ન ધેમ ઓફ શીર્ષકથી પ્રકાશિત નવા રિપોર્ટમાં લોન એન્જલસ સ્થિત કન્ઝ્યુમર વોચડોગે કહ્યું કે કારને ઈન્ટરનેટ સાથે જોડવાનું ચલણ અત્યારે વધી ગયું છે, પરંતુ આનાથી રાષ્ટ્રીય સુરક્ષા સામે સંકટ ઉભું થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક ટેક્નિકોની સમસ્યા એ છે કે આ વાહનોની મહત્વપૂર્ણ સુરક્ષા પ્રણાલી પર્યાપ્ત સરક્ષાના ઈન્ટરનેટ સાથે જોડાયેલી છે.સાઈબર હુમલાની સ્થિતિમાં કારની સુરક્ષા પ્રણાલીને ઈન્ટરનેટથી અલગ ન કરી શકાય. આમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગોના કર્મચારીઓને આ ખતરાની જાણકારી છે, છતા તેઓ આ ટેક્નિકને નવા વાહનોંમાં લગાવી રહ્યાં છે અને સુરક્ષાની સામે નફાને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ રિપોર્ટ કાર ઉદ્યોગમાં કાર્યરત 20 વ્હિસલબ્લોઅર સાથે પાંચ મહિના સુધી કરવામાં આવેલા અધ્યયન પર આધારિત છે.છે. કાર ઉદ્યોગોના ટેક્નિક વિશેષજ્ઞોના સમૂહનું માનવું છે કે સૌથી ધ્વસ્ત સમયમાં માત્ર એક કલાક સુધી કારના બેડાને હેક કરવાની સ્થિતીમાં આશરે ત્રણ હજાર લોકોના મોત થઈ શકે છે. એક વ્હિસલબ્લોઅરે કહ્યું કે આપ પોતાની કારના વિભિન્ન ભાગોને પોતાના સ્માર્ટફોન દ્વારા નિયંત્રિત કરે છે. આમાં એન્જિનને સ્ટાર્ટ કરવું, એસીને સ્ટાર્ટ કરવું, લોકેશનની જાણકારી સહિતનો સમાવેશ થાય છે. જો તમે સ્માર્ટફોનની મદદથી કાર નિયંત્રિત કરી શકો છો તે કોઈ અન્ય પણ ઈન્ટરનેટ દ્વારા પણ આ કરી શકે છે. કન્ઝ્યુમર વોચડોગના અધ્યક્ષ જેમી કોર્ટે કહ્યું કે સુરક્ષા અને અન્ય મહતવની પ્રણાલીઓને ઈન્ટરેટ સાથે જોડવાની પરિપાટી ખતરનાક છે.એક અમેરિકી ઉપભોક્તા અધિકાર સંરક્ષક સમૂહે ચેતવણી આપી છે કે વાહન નિર્માતા એવા વાહનોનું નિર્માણ કરી રહ્યા છે કે જે સરળતાથી હેક થઈ શકે છે અને આ વાહનો પર મોટા પાયે સાઈબર હુમલો થવાની સ્થિતીમાં હજારો લોકોના જીવ જઈ શકે છે. કિલ સ્વિચઃ વ્હાય કનેક્ટેડ કાર્સ કૈન બી કિલિંગ મર્શીસ એન્ડ હાઉ ટૂ ટર્ન ધેમ ઓફ શિર્ષકથી પ્રકાશિત નવા રિપોર્ટમાં લોન એન્જલસ સ્થિત કન્ઝ્યુમર વોચડોગે કહ્યું કે કારને ઈન્ટરનેટ સાથે જોડવાનું ચલણ અત્યારે વધી ગયું છે, પરંતુ આનાથી રાષ્ટ્રીય સુરક્ષા સામે સંકટ ઉભું થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક ટેક્નિકોની સમસ્યા એ છે કે આ વાહનોની મહત્વપૂર્ણ સુરક્ષા પ્રણાલી પર્યાપ્ત સરક્ષાના ઈન્ટરનેટ સાથે જોડાયેલી છે.
સાઈબર હુમલાની સ્થિતીમાં કારની સુરક્ષા પ્રણાલીને ઈન્ટનેટથી અલગ ન કરી શકાય. આમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગોના કર્મચારીઓને આ ખતરાની જાણકારી છે, છતા તેઓ આ ટેક્નિકને નવા વાહનોંમાં લગાવી રહ્યા છે અને સુરક્ષાની સામે નફાને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ રિપોર્ટ કાર ઉદ્યોગમાં કાર્યરત 20 વ્હિસલબ્લોઅર સાથે પાંચ મહીના સુધી કરવામાં આવેલા અધ્યયન પર આધારિત છે. આ રિરોપ્ટ કાર ઉદ્યોગમાં કાર્યરત 20 વ્હિસલબ્લોઅર સાથે મળીને પાંચ મહીના સુધી કરવામાં આવેલા અધ્યયન પર આધારિત છે. કાર ઉદ્યોગોના ટેક્નિક વિશેષજ્ઞોના સમૂહનું માનવું છે કે સૌથી ધ્વસ્ત સમયમાં માત્ર એક કલાક સુધી કારના બેડાને હેક કરવાની સ્થિતીમાં આશરે ત્રણ હજાર લોકોના મોત થઈ શકે છે.
એક વ્હિસલબ્લોઅરે કહ્યું કે આપ પોતાની કારના વિભિન્ન ભાગોને પોતાના સ્માર્ટફોન દ્વારા નિયંત્રિત કરે છે. આમાં એન્જિનને સ્ટાર્ટ કરવું, એસીને સ્ટાર્ટ કરવું, લોકેશનની જાણકારી સહિતનો સમાવેશ થાય છે. જો તમે સ્માર્ટફોનની મદદથી કાર નિયંત્રિત કરી શકો છો તે કોઈ અન્ય પણ ઈન્ટરનેટ દ્વારા પણ આ કરી શકે છે. કન્ઝ્યુમર વોચડોગના અધ્યક્ષ જેમી કોર્ટે કહ્યું કે સુરક્ષા અને અન્ય મહતવની પ્રણાલીઓને ઈન્ટરેટ સાથે જોડવાની પરિપાટી ખતરનાક છે.