Home Tags Car

Tag: Car

ભારતમાં કારની માગ આ મહિનાથી વધવાની આશા

મુંબઈઃ ભારતમાં કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેરે છેલ્લા બે મહિનામાં કારની ડીમાન્ડ-સપ્લાયની સ્થિતિને ઘણે ખરે અંશે સંતુલિત કરી દીધી હોવાથી હવે થોડાક સમય માટે કારની કિંમત સ્થિર રહેશે અને માગમાં...

ગોધરા હાઇવે પર કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણનાં...

પંચમહાલ: ગોધરામાં દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર અને ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ત્રણ શખસોનાં મોત થયાં છે. ગોધરાના નવા બહારપુરા વિસ્તારના ત્રણ બાઈક સવાર યુવકોના મોત...

કાર લોક થઈ ગઈઃ ગૂંગળામણથી ત્રણ-બાળકીનું મરણ

જયપુરઃ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક ગામમાં ગઈ કાલે બનેલા એક દુઃખદ બનાવમાં, પાર્ક કરેલી એક કારની અંદર અકસ્માતપણે લોક્ડ થઈ ગયા બાદ અંદર ગૂંગળાઈ જવાથી ત્રણ માસુમ બાળકીનું મરણ...

હ્યુન્ડેઈએ 10-લાખથી વધુ ‘મેડ-ઈન-ઈન્ડિયા’ SUVs વેચી

મુંબઈઃ ઓટોમોબાઈલ ઉદ્યોગજગતની અગ્રગણ્ય કંપની હ્યુન્ડેઈની ભારતીય પેટાકંપની હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાએ દેશમાં ઓટોમોબાઈલ બિઝનેસમાં પદાર્પણ કર્યું ત્યારથી લઈને આજ સુધીમાં તેની 10 લાખથી વધારે ભારતમાં નિર્મિત સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ...

અંબાણીના ઘર નજીક મળેલી કારના માલિકની આત્મહત્યા

મુંબઈઃ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી ઘર એન્ટિલિયાની બહાર 26 ફેબ્રુઆરીએ ગ્રીન કલરની વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળી હતી. આ કારના માલિક મનસુખ હિરેનની શુક્રવારે સંદિગ્ઘ સ્થિતિમાં મોત થયું છે. પોલીસ...

‘અમારી લડાઈ મોદી સામે, અંબાણી સામે નહીં’:...

મુંબઈઃ દેશના નંબર-1 ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અત્રેના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી લાવારીસ કાર મળી આવ્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે આ કેસમાં ત્રાસવાદી...

યમુના-એક્સપ્રેસવે પર તેલ-ટેન્કર કાર સાથે અથડાઈઃ 7નાં...

આગરાઃ યમુના એક્સપ્રેસ વે પર ગઈ કાલે રાતે એક ભીષણ અકસ્માત થયો હતો. એક કારની ઉપર એક ઓઈલ ટેન્કર પલટી ખાઈને પડતાં કારમાં પ્રવાસ કરી રહેલા સાત જણનાં કરૂણ...

15 ફેબ્રુઆરીથી કાર માટે ફાસ્ટેગ ફરજિયાત

મુંબઈઃ દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના કોઈ પણ ટોલ પ્લાઝા પરથી પસાર થનાર તમામ મોટરકારો માટે વેરો-ચૂકવતી વખતે ફાસ્ટેગ ફરજિયાત રહેશે. 15 ફેબ્રુઆરીથી તમામ કાર માટે ફાસ્ટેગ ફરજિયાત રહેશે એવી...

ગોંડલ પાસે કાર-ટ્રક અકસ્માત, ત્રણ મહિલા ભડથું

રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે પર બિલિયાળાના પાટિયા પાસે આજે વહેલી સવારે છ કલાકે મોટો અકસ્માત સર્જાયો હતો. કપાસ ભરેલી ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માત પછી બંને વાહનોમાં આગ...

બનાસકાંઠામાં કાર-બાઇક વચ્ચે અકસ્માતઃ ચારનાં મોત

બનાસકાંઠાઃ જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે થયેલા કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત...