Home Tags Report

Tag: Report

વૈશ્વિક અર્થવ્યવસ્થા ડામાડોળ હોવા છતા ભારત સારી...

અમેરિકા સહિત વિશ્વભરના દેશો ચાલુ વર્ષમાં મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં લોકોના જીવન ખર્ચમાં જબરદસ્ત વધારો થયો છે, પરંતુ ભારત સુખદ પરિસ્થિતિ વચ્ચે મક્કમ ઊભું...

ભારત સાથેના અમારા ઝઘડાથી દૂર રહેજોઃ ચીન...

બીજિંગઃ ભારત અને પડોશી ચીન વચ્ચે છેલ્લા પાંચેક દાયકાથી સીમા વિવાદ ચાલે છે. એમાંય છેલ્લા બે વર્ષથી લદાખમાં ગલવાન ખીણપ્રદેશમાં બંને દેશ વચ્ચે સર્જાયેલી લશ્કરી તંગદિલીએ થોડુંક ગંભીર સ્વરૂપ...

કોશ્યારી રાજીનામું આપવાની તૈયારીમાં; કોણ બનશે એમના...

મુંબઈઃ જ્યોતિરાવ ફુલે, સાવિત્રીબાઈ ફુલે, છત્રપતિ શિવાજી મહારાજ અને મુંબઈની અસ્મિતા જેવા વિષયો પર વિવાદાસ્પદ નિવેદનો કરીને ફસાઈ ગયેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એમના પદ પરથી રાજીનામું આપવાની તૈયારી...

દુનિયાભરના 50-કરોડ વોટ્સએપ-યૂઝર્સનો ડેટા ચોરાઈ ગયાની આશંકા

મુંબઈઃ સાઈબરન્યૂઝ નામના એક જાગતિક નિષ્પક્ષ સાઈબર સુરક્ષા સંશોધન પ્રકાશનના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સહિત દુનિયાના 84 દેશોના લગભગ અડધા અબજ જેટલા વોટ્સએપ યૂઝર્સનો ડેટા ચોરાઈ...

મોરબી બ્રિજ ઘટનાના તપાસ રિપોર્ટમાં થયા અનેક...

ગુજરાતના મોરબીમાં બ્રિજ અકસ્માતની તપાસમાં સમારકામ અને વ્યવસ્થાપનમાં મોટી ક્ષતિઓ બહાર આવી છે. ગત મહિને મોરબીના આ પુલ અકસ્માતમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તપાસમાં ઓરેવા જૂથ અને પાલિકા...

સબા સાથે રહેવા જવાના અહેવાલને રિતીકનો રદિયો

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રિતીક રોશન ટૂંક સમયમાં જ એની સાથી સબા આઝાદની સાથે રહેવા જવાનો છે એવા એક અહેવાલને રિતીકે રદિયો આપ્યો છે અને કહ્યું છે કે ખોટી માહિતીથી...

રાહુલ, અથિયા શેટ્ટીનાં લગ્ન ખંડાલામાં થશેઃ અહેવાલ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કે.એલ. રાહુલ અને બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી લગ્ન કરશે એવાં સમાચાર ઘણા વખતથી વાંચવા મળે છે. બંને જણ ટૂંક સમયમાં જ સાત ફેરા ફરશે...

દુનિયાભરમાં 50% કંપનીઓ નોકરીઓમાં કાપ મૂકવાની વેતરણમાં

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ સેવાઓ પૂરી પાડતી અમેરિકન કંપની પ્રાઈસવોટરહાઉસકૂપર્સ (PwC) દ્વારા હાલમાં જ કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી તૈયાર કરાયેલા અહેવાલમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આર્થિક...

ભારત સાથે શાંતિપૂર્ણ-સંબંધો ઈચ્છે છે પાકિસ્તાની-PM શરીફ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના અગ્રગણ્ય ‘ડોન’ અખબારના એક અહેવાલ મુજબ, દેશના વડા પ્રધાન શાહબાઝ શરીફે સમાનતા, ન્યાય અને પરસ્પર સમ્માનના સિદ્ધાંતોને આધારિત અને ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધો બનાવવાની કશ્મીર પ્રશ્નનો ઉકેલ...

2023માં ભારત વસ્તી મામલે ચીનને ટપી જશે

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે 2023માં ભારત દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બનશે. તે આ બાબતમાં ચીનને પાછળ પાડી દેશે. 2022ના નવેમ્બર...