Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Shop
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Shop
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Gujarat G-20 અંતર્ગત અમદાવાદમાં થશે અર્બન-20 સંમેલનનું આયોજન
  • News
  • Gujarat

G-20 અંતર્ગત અમદાવાદમાં થશે અર્બન-20 સંમેલનનું આયોજન

December 21, 2022
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    અમદાવાદઃ ભારત પહેલી ડિસેમ્બરથી 30 નવેમ્બર સુધી G20ની અધ્યક્ષતા કરશે. દેશના 56 શહેરોમાં 215 બેઠકોનું આયોજન કરવામાં આવશે. રાજ્યના અમદાવાદમાં G20ના અંતર્ગત અર્બન-20 સંમેલનનું આયોજન થશે. અમદાવાદમાં અર્બન-20 સંમેલનનું આયોજન ફેબ્રુઆરીથી જુલાઈની વચ્ચે થશે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં અર્બન-20ના લોગોનું અને વેબસાઇટ અને સોશિયલ મિડિયાના હેન્ડલનું ઉદઘાટન કર્યું હતું.

    એક અંદાજ પ્રમાણે  2050 સુધીમાં વિશ્વની બે તૃતીયાંશ વસત શહેરોમાં વસતિ હશે. જેથી શહેરો માટે અર્બન-20 G20 જળવાયુ પરિવર્તન, સામાજિક સમાવેશ, ટકાઉ વિકાસ, વાજબી દરે નિવાસ ને શહેરના પાયાના માળખાને નાણાકીય જરૂરિયાત સહિત શહેરી વિકાસના મહત્ત્વના મુદ્દા પર ચર્ચાની સુવિધા માટે એક મંચ પ્રદાન કરે છે. G20ની કેટલીક બેઠકોનું આયોજન રાજ્યમાં કરવાનો પ્રસ્તાવ છે. G20ની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યના અમદાવાદ, સુરત અને કચ્છના રણમાં બેઠકો થશે.

    G20ની બેઠકો રાજ્યમાં થવાથી અહીંના પર્યટનને પ્રોત્સાહન મળશે. વિવિધ દેશોથી આવેલા પ્રતિનિધિઓને રાજ્યની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોને જાણવાની તક મળશે. આ સિવાય રાજ્ય પરંપરાગત ગુજરાતી વ્યજંનો, કળા, ખાનપાનનો પણ તેઓ આસ્વાદ લઈ શકશે.

    G20ની બેઠકોનું આયોજન ગુજરાત પહેલાં ઉદયપુર, બેન્ગલોર અને મુંબઈમાં થઈ ચૂકી છે, જેમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓને જેતે શહેરનાં ઐતિહાસિક સ્થળો અને સંસ્કૃતિને જાણવાની તક મળી હતી.

     

     

    • TAGS
    • .
    • Ahmedabad
    • CM Bhupendra Patel
    • Conference
    • G20
    • Gandhinagar
    • inauguration
    • India
    • Urban-20
    • Urban-20's logo
    • website
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous article‘ચીનમાં કોરોનાનો નવો-ફેલાવોઃ ભારતે ડરવાની જરૂર નથી’
      Next articleડ્રગ્સ સાથેના ડ્રોનને BSF જવાનોએ તોડી પાડ્યું
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      રિ-નીટ પરિક્ષાના પેપરોના વેચાણનું કૌભાંડ? ટેલિગ્રામ પર લાખોની ઠગાઈ?

      એરપોર્ટ પરથી અઢી કરોડનું સોનું ચોરાયું: આઠ આરોપીની ધરપકડ

      અમદાવાદની વચ્ચે બિરાજમાન પુરુષોત્તમ ભગવાન

      Recent Posts

      • રિ-નીટ પરિક્ષાના પેપરોના વેચાણનું કૌભાંડ? ટેલિગ્રામ પર લાખોની ઠગાઈ?
      • અભિષેક બેનરજીને ઘરમાં ગેરકાયદે બાંધકામ બદલ ફટકારાઈ નોટિસ
      • ધર્મેન્દ્રને મરણોત્તર ‘પદ્મ વિભૂષણ’થી નવાજવામાં આવ્યા
      • વાનખેડેમાં MIની ESA મેચ: ૨૦,૦૦૦થી વધુ બાળકો સાથે નીતા અંબાણીની ઉજવણી
      • પશ્ચિમ એશિયામાં શાંતિની અપેક્ષાએ સેન્સેક્સમાં 1074 પોઇન્ટનો ઉછાળો

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa