અમદાવાદઃ પ્રખ્યાત ફૂડ બ્લોગર્સ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ફૂડ મીટમાં મળ્યાં.
સત્યેન ગઢવી, તુલી બેનર્જી, ઘટના પુરોહિત, રાજ કાર્તિક, સુસીમ મોહંતી, રૂચિતા સક્સેના અને મોનાલી બાગ મહેતા જેવા પ્રભાવકો અને ઇન્સ્ટાગ્રામ/ફૂડ બ્લોગર્સ અમદાવાદના આનંદનગર રોડ પર તુલીચેન્ટ્સમાં મળ્યાં હતાં.
તેઓએ ત્રિરંગા થીમ આધારિત ડ્રેસ કોડ, ધ્વજવંદન અને આઈએમ નેચરલ સેન્ડવિચવાલા દ્વારા સ્વાદિષ્ટ સેન્ડવીચ પર વિવિધ ફૂડ ટ્રેન્ડ પર ચર્ચા સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.
