નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદી સરકાર સાંજે 7.15 કલાકે શપથ લેશે. મોદીની સાથે 50 થી વધુ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. જો કે મંત્રીઓની યાદીમાં હજુ ઘણા નામો જોડાઈ શકે છે. અહીં સંપૂર્ણ યાદી છે…
Shri @narendramodi meets leaders of the National Democratic Alliance (NDA) ahead of the swearing-in ceremony. pic.twitter.com/aOJFSGyj8n
— BJP (@BJP4India) June 9, 2024
- રાજનાથ સિંહ-ભાજપ-યુપી
- અમિત શાહ- ભાજપ- ગુજરાત
- લલન સિંહ-જેડીયુ-બિહાર
- પીયૂષ ગોયલ-ભાજપ-મહારાષ્ટ્ર
- પ્રહલાદ જોશી- ભાજપ- કર્ણાટક
- મનસુખ માંડવિયા-ભાજપ-કર્ણાટક
- જ્યોતિરાદિત્ય સિંધિયા- BJP- MP
- સર્બાનંદ સોનોવાલ-ભાજપ- આસામ
- નીતિન ગડકરી-ભાજપ- મહારાષ્ટ્ર
- જુઆલ ઓરમ- ભાજપ- ઓડિશા
- ચિરાગ પાસવાન- LJPR-બિહાર
- એસપી સિંહ બઘેલ-ભાજપ-યુપી
- રામદાસ આઠવલે- રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)- મહારાષ્ટ્ર
- જયંત ચૌધરી-રાષ્ટ્રીય લોકદળ-યુ.પી
- શોભા કરંદલાજે-ભાજપ-કર્ણાટક
- પંકજ ચૌધરી-ભાજપ-યુ.પી
- શ્રીપદ નાઈક-ભાજપ-ગોવા
- કિરણ રિજિજુ- ભાજપ-અરુણાચલ
- બીએલ વર્મા- ભાજપ-યુપી
- કમલેશ પાસવાન-ભાજપ-યુપી
- રવનીત બિટ્ટુ-ભાજપ-પંજાબ
- રામનાથ ઠાકુર-JDU-બિહાર
- ડીકે અરુણા- ભાજપ- તેલંગાણા
- એચડી કુમારસ્વામી-જેડીએસ-કર્ણાટક
- એસ જયશંકર-ભાજપ-કર્ણાટક
- નિર્મલા સીતારમણ- ભાજપ-કર્ણાટક
- ભૂપેન્દ્ર યાદવ-ભાજપ-રાજસ્થાન
- રાવ ઈન્દ્રજીત-ભાજપ- ગુડગાંવ
- ગિરિરાજ સિંહ-ભાજપ- બિહાર
- ધર્મેન્દ્ર પ્રધાન -ભાજપ- ઓડિશા
- અર્જુન રામ મેઘવાલ-ભાજપ-રાજસ્થાન
- અન્નપૂર્ણા દેવી-ભાજપ- ઝારખંડ
- કૃષ્ણ પાલ ગુર્જર-ભાજપ- હરિયાણા
- મનોહર લાલ ખટ્ટર-ભાજપ- હરિયાણા
- હરદીપ સિંહ પુરી-ભાજપ-યુપી
- અશ્વની વૈષ્ણવ-ભાજપ- ઓડિશા
- પવિત્ર માર્ગેરિટા-ભાજપ- ઓડિશા
- નિત્યાનંદ રાય-ભાજપ- બિહાર
- સુકાંત મજુમદાર-ભાજપ- બંગાળ
- અનુપ્રિયા પટેલ- અપના દળ (સો.)- યુપી
- સી.આર. પાટીલ-ભાજપ-ગુજરાત
- એલ મુરુગન-ભાજપ-કર્ણાટક
- જિતિન પ્રસાદ-ભાજપ-યુપી
- જીતેન્દ્ર સિંહ-ભાજપ- જમ્મુ
- રામ મોહન નાયડુ- TDP- આંધ્ર પ્રદેશ
- બંદી સંજય-ભાજપ- તેલંગાણા
- શ્રીનિવાસ વર્મા-ભાજપ-આંધ્ર પ્રદેશ
- શિવરાજ ચૌહાણ-ભાજપ- મધ્યપ્રદેશ
- પી. ચંદ્રશેખર-ટીડીપી-આંધ્ર પ્રદેશ
- હર્ષ મલ્હોત્રા-ભાજપ- દિલ્હી
- સંજય શેઠ-ભાજપ-ઝારખંડ
- રક્ષા ખડસે-ભાજપ-મહારાષ્ટ્ર
- પીસી મોહન-ભાજપ-કર્ણાટક
- જીતનરામ માંઝી- HAM- બિહાર
- સતીશ દુબે-ભાજપ- બિહાર
- રાજભૂષણ નિષાદ-ભાજપ-બિહાર
- બી સોમન્ના-ભાજપ-કર્ણાટક
- વીરેન્દ્ર ખટીક-ભાજપ-મધ્ય પ્રદેશ
જેમાં સાત દેશોના વિદેશી મહેમાનો ભાગ લેશે
મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાત દેશોના વિદેશી મહેમાનો હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.