‘ભૂત પોલીસ’ એક અઠવાડિયું વહેલી રિલીઝ કરાશે

મુંબઈઃ સૈફ અલી ખાન, જેક્લીન ફર્નાન્ડિસ, અર્જુન કપૂર, યામી ગૌતમ અભિનીત નવી હિન્દી ફિલ્મ ‘ભૂત પોલીસ’ને એક અઠવાડિયું વહેલી રિલીઝ કરવાનો નિર્માતાઓએ નિર્ણય લીધો છે. ફિલ્મ હવે 10 સપ્ટેમ્બરે રિલીઝ કરાશે.

અર્જુન કપૂરે નવી રિલીઝ તારીખની જાણકારી ફિલ્મનું એક પોસ્ટર એના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને આપી છે. ગયા મહિને ‘ભૂત પોલીસ’નું ટ્રેલર રિલીઝ કરાયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]