‘પદ્માવત’ ફિલ્મ વિશે સોશિયલ મિડિયા પર રમૂજનો વરસાદ…

મુંબઈ – રિલીઝ થવાના અનેક મહિનાઓ પહેલાથી જ ખૂબ જ વિવાદાસ્પદ બની ગયેલી હિન્દી ફિલ્મ ‘પદ્માવત’ આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નિર્માતાઓએ નિર્ધારિત કર્યું છે, પણ આ ફિલ્મના વિરોધીઓ, ખાસ કરીને શ્રી રાજપૂત કરણી સેના તરફથી હિંસક પ્રતિસાદની ધમકી-ચેતવણી આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ છે.

સોશિયલ મિડિયા પર આ ધમકી-ચેતવણીને ઘણા લોકો રમૂજના રૂપમાં પોસ્ટ કરી રહ્યાં છે.

લ્યો માણો કેટલીક રમૂજને…

8 7 6 5 4 3 2 1