નવા વર્ષે આ સ્માર્ટફોન પર વોટ્સએપ નહીં ચાલે, જુઓ યાદી

વોશિંગ્ટનઃ જો તમે હાલમાં સ્માર્ટફોનને અપડેટ કર્યો છે તો ચિંતાનું કોઈ કારણ નથી, પણ જો અત્યાર સુધી તમે વોટ્સએપને અપડેટ નથી કર્યો તો સંભવ છે કે વોટ્સએપ તમારા સ્માર્ટફોન પર 31 ડિસેમ્બર, 2022થી કામ કરવાનું બંધ કરી દે. વોટ્સએપ 31 ડિસેમ્બર, 2022થી જૂના સ્મર્ટફોન મોડલ માટે સપોર્ટ નહીં આપે.

એમાં એપલ, સેમસંગથી માંડીને હુવૈઈ અને અન્ય કેટલીક બ્રાન્ડોના 49 સ્માર્ટફોન સામેલ છે. આ સ્માર્ટફોનની યાદીમાં કેટલાંક વર્ષો પહેલાના મોબાઇલ ફોન સામેલ છે, એમ ગિઝચાઇનાનો એક અહેવાલ કહે છે., જેની યાદી નીચે મુજબ છે.

  1. Apple iPhone 5
  2. Apple iPhone 5c
  3. Archos 53
  4. Platinum
  5. HTC Desire 500
  6. Huawei Ascend D
  7. Huawei Ascend D1
  8. Huawei AscendD2
  9. Huawei Ascend G740
  10. Huawei Ascend Mate
  11. Huawei Ascend P1
  12. Quad XL
  13. Lenovo A820
  14. LG Enact
  15. LG Lucid 2
  16. LG Optimus F3
  17. LG Optimus F3Q
  18. LG Optimus F5
  19. LG Optimus F6
  20. LG Optimus F7
  21. LG Optimus L2 II
  22. LG Optimus L3 II
  23. LG Optimus L5
  24. LG Optimus L7
  25. LG Optimus L4 II
  26. LG Optimus L5 II
  27. LG Optimus L7 II
  28. Vico Sync Five
  29. Memo ZTE V956
  30. Samsung Galaxy Ace 2
  31. Samsung Galaxy Core
  32. Samsung Galaxy S2
  33. Samsung Galaxy Trend II
  34. Sony Xperia Miro
  35. Grand S Flex ZTE
  36. Grand X Quad V987 ZTE
  37. Vico Darknight ZT
  38. LG Optimus 4X HD
  39. LG Optimus L4 II Dual
  40. LG Optimus L5 Dual
  41. Samsung Galaxy S3 Mini
  42. LG Optimus L3 II Dual
  43. Samsung Galaxy Trend Lite
  44. Samsung Galaxy Xcover 2
  45. Sony Xperia ArcS
  46. Sony Xperia Neo L
  47. LG Optimus Nitro HD
  48. LG Optimus L7 II Dual

એક અન્ય ડેવલપમેન્ટમાં વોટ્સએપે કહ્યું હતું કે એ એક સુવિધા પર કામ કરી રહી છે, જે યુઝર્સના સ્ટેટસ અપડેટની ર્પોર્ટની મંજૂરી આપશે. આગામી સ્ટેટસ અપડેટ ફીચર ઉપયોગકર્તાને સ્ટેટસ સેક્શનમાં એક નવા મેન્યુમાં સ્ટેટસ અપડેટ રિપોર્ટ કરવા દેશે, એમ એક અહેવાલ કહે છે.