Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Home News Business વિગન-ખાદ્યપદાર્થોને મળી નવી-ઓળખ; ભારતે બહાર પાડ્યો નવો-લોગો
  • News
  • Business

વિગન-ખાદ્યપદાર્થોને મળી નવી-ઓળખ; ભારતે બહાર પાડ્યો નવો-લોગો

September 22, 2021

નવી દિલ્હીઃ શાકાહારી અને માંસાહારી ખાદ્યપદાર્થોનું સેવન કરનારા ઘણા છે. આ પ્રકાર ઉપરાંત એક ત્રીજો પ્રકાર પણ છે – વિગન. વિગન લોકો દૂધની બનાવટો અને ઈંડાનું સેવન કરતાં નથી. વિગન ફૂડ પર્યાવરણપૂરક હોવાનું કહેવાય છે. તે માટે બજારમાં જુદી જુદી વનસ્પતિઓમાંથી બનાવેલા પદાર્થો ઉપલબ્ધ છે. ભારતમાં ખાદ્યપદાર્થો (ફૂડ)ની ચકાસણી કરતી કેન્દ્રીય એજન્સી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ વિગન ફૂડ પ્રોડક્ટ્સ માટે નવો ‘વિગન’ લોગો બહાર પાડ્યો છે. એજન્સીએ આ સાથે વિગન ફૂડ પ્રોડક્ટ્સ માટે નવા નિયમોની પણ જાહેરાત કરી છે.

જે રીતે શાકાહારી પદાર્થોને દર્શાવવા માટે લીલા રંગનું ટપકું છે અને માંસાહારી પદાર્થોને ઓળખવા માટે લાલ રંગનું ટપકું હોય છે, તેવી રીતે હવે વિગન પદાર્થો નવા લીલા રંગના લોગોથી ઓળખી શકાશે. લોગોમાં લીલા રંગનો મોટો ‘V’ માર્ક વિગન ફૂડને દર્શાવે છે. લોગોમાં સાથોસાથ અંગ્રેજીમાં પહેલી એબીસીડીમાં VEGAN શબ્દ પણ લખ્યો છે. FSSAIના જણાવ્યા મુજબ, વિગન ખાદ્યપદાર્થોમાં કોઈ પણ પ્રાણીનાં અવશેષો-ઘટકોનો ઉપયોગ કરાતો નથી. આમાં દૂધ અને દુગ્ધજન્ય પદાર્થો, માંસ, ચિકન, માછલી, ઈંડા, મધ, રંગ અને હાડકા, ચામડીનો પણ સમાવેશ કરાતો નતી. આ પદાર્થો સંપૂર્ણપણે વનસ્પતિમાંથી જ બનાવેલા હોય છે. કોરોનાવાઈરસ મહામારી ફેલાતાં ભારતમાં અને દુનિયામાં ઘણે ઠેકાણે શાકાહારી અને વિગન ખાદ્યપદાર્થોનો ઉપયોગ વધી ગયો છે. તેથી જ ભારત સરકારે વિગન પદાર્થોને અલગ ઓળખ આપવા નવો લોગો અને નવા નિયમો બહાર પાડ્યા છે.



























  • TAGS
  • Food
  • food agency
  • FSSAI
  • India
  • new logo
  • Vegan
  • vegan food products
Previous articleઝી એન્ટરટેઇનમેન્ટ, સોની પિક્ચર્સના મર્જરને બોર્ડની સૈદ્ધાંતિક મંજૂરી
Next articleRBIના નવા-નિયમ જાણો, નહીં તો તમારા નેટફ્લિક્સ-DTH બંધ થશે
Manoj

RELATED ARTICLESMORE FROM AUTHOR

અદાણી, ગૂગલ વચ્ચે AI ડેટા સેન્ટર કેમ્પસના નિર્માણ માટે ભાગીદારી

8 ઓક્ટોબરથી UPI ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે

AIએ છીનવી સેંકડો કર્મચારીઓની નોકરી

Popular Posts

  • * હાર્યું કોણ? ઈશિત કે આપણે?
  • * ૧૭ ઑક્ટોબર ૨૦૨૫
  • * અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
  • * પંચાંગ 17/10/2025
  • * વાસ્તુ: નકારાત્મક મનોભાવ

Recent Posts

  • નકલી IAS અધિકારીએ 150 લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી
  • છત્તીસગઢમાં 208 નક્સલીઓનું સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ
  • લાંચનો આરોપઃ DIG ભુલ્લરના ઘરેથી રૂ. સાત કરોડ રોકડા મળ્યા
  • રાજ્યમાં ચાર વર્ષ બાદ સરકારની ‘સર્જરી’: મંત્રીમંડળનું વિસ્તરણ
  • અક્ષય કુમારના ડીપફેક વીડિયો પર બોમ્બે હાઈકોર્ટનો આદેશ, કહ્યું કે તે સમાજ માટે ગંભીર

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack