Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business પીપીએફમાં રોકાણ કરીને આવી રીતે બની શકો છો કરોડપતિ
  • News
  • Business

પીપીએફમાં રોકાણ કરીને આવી રીતે બની શકો છો કરોડપતિ

March 15, 2020
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હી: આજના યુગમાં સેવિંગ ખૂબ જરૂરી છે. સેવિંગ માટે પીપીએફ(પબ્લિક પ્રોવિડન્ટ ફંડ)માં માર્કેટના અન્ય રિસ્ક નથી હોતા. સરકારી સ્કીમ હોવાથી એમાં વ્યાજ પણ સારું મળે છે ને સાથે ટેક્સમાં પણ બેનિફિટ મળે છે.

    સરકારની પીપીએફ સ્કીમમાં એક આર્થિક વર્ષમાં વધારેમાં વધારે 1.50 લાખ રૂપિયાનું રોકાણ થઈ શકે છે. ઈન્કમ ટેક્સ વિભાગના નિયમ પ્રમાણે વર્ષે 1.50 લાખ રૂપિયાના રોકાણ પર તમને ટેક્સમાં છૂટ મળે છે.

    આ સ્કીમ ઈ-ઈ-ઈ એટલે છૂટ-છૂટ-છૂટ શ્રેણીની સ્કીમ ગણાય છે, કારણ કે એમાં રોકાણ વખતે, વ્યાજ પર અને મેચ્યોરિટી વખતે એમ ત્રણેય તબક્કે ટેક્સમાં છૂટ મળે છે. જાન્યુઆરી 2020થી માર્ચ 2020 સુધી પીપીએફ પર 7.9 ટકા વ્યાજ સરકાર તરફથી અપાઈ રહ્યું છે.

    પીપીએફ એકાઉન્ટની મેચ્યોરિટીનો સમય 15 વર્ષ છે, જેને પાંચ-પાંચ વર્ષ માટે બેવાર લંબાવી શકાય છે. એ માટે મેચ્યોરિટીના વર્ષે ફોર્મ 15એચ ભરવું પડે છે.

    આમ આ સ્કીમમાં સળંગ પચ્ચીસ વર્ષ દર વર્ષે 1.5 લાખના રોકાણથી પચ્ચીસ વર્ષ પછી મળનારી મેચ્યોરિટીની રકમ વ્યાજ સાથે સવા કરોડને પણ આંબી જાય છે.

    • TAGS
    • Money Saving
    • PPF
    • public provident fund
    • Saving Account
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleપછી તો તારી પસંદ એ મારી પસંદ બની ગઈ, અને…
      Next articleસ્વસ્થ રહીને લાંબું જીવન જીવવાનું જાપાનીઓનું રહસ્ય
      paresh

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      PPFના નિયમો 1 ઓક્ટોબરથી બદલાશે

      NRI માટે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટના વિવિધ વિકલ્પો

      પેન-આધાર લિન્કિંગની મુદત 31 માર્ચ, 2023 સુધી વધારાઈ

      Recent Posts

      • પર્યાવરણ પ્રેમીએ નારિયેળની કાચલી અને વાંસમાંથી સર્જ્યું અદ્દભૂત આર્ટવર્ક
      • ઝાયડસ લાઇફસાયન્સિસ US ઓન્કોલોજી કંપની એસેર્ટિયોને હસ્તગત કરશે
      • Nutshell in 99
      • ક્યુબામાં ડીઝલ,પેટ્રોલ ખતમઃ સરકારે જાહેર કર્યું બ્લેકઆઉટ
      • CM સુભેન્દુ અધિકારીએ ધારાસભ્ય બનેલા કલાકારોને સોંપી ખાસ જવાબદારી

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa