Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business બાઈજૂઝની મુશ્કેલી વધી; એકાઉન્ટ બુક્સની ચકાસણી કરવાનો સરકારે આદેશ આપ્યો
  • News
  • Business

બાઈજૂઝની મુશ્કેલી વધી; એકાઉન્ટ બુક્સની ચકાસણી કરવાનો સરકારે આદેશ આપ્યો

July 11, 2023
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    મુંબઈઃ કેન્દ્રિય કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે નામાંકિત એડટેક કંપની બાઈજૂઝની એકાઉન્ટ બૂક્સની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હોવાનો બ્લૂમબર્ગ ન્યૂઝનો અહેવાલ છે. કંપની પર આરોપ છે કે તેણે કોર્પોરેટ ગવર્નન્સ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. મંત્રાલયે ચકાસણીનો અહેવાલ છ અઠવાડિયામાં સુપરત કરવાનો આદેશ આપ્યો છે.

    તે ચકાસણીના અહેવાલના આધારે મંત્રાલય નક્કી કરશે કે આ કેસ પોતાને જ અંતર્ગત વિભાગ – ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલયને સુપરત કરવાની જરૂર છે કે નહીં.

    જોકે બાઈજૂઝને કાનૂની મામલોમાં સલાહ આપતી લૉ કંપની MZM લીગલનું કહેવું છે કે એની અસીલ કંપનીને મંત્રાલય તરફથી એકાઉન્ટ્સ તપાસ મામલે હજી સુધી કોઈ સંદેશ મળ્યો નથી. જો રાબેતા મુજબની ચકાસણી કરવાની રહેશે તો બાઈજૂઝ સંપૂર્ણપણે સહકાર આપશે.

    બાઈજૂઝ એક સમયે ભારતની સૌથી વધુ – 22 અબજ ડોલરનું મૂલ્ય ધરાવનાર સ્ટાર્ટઅપ કંપની હતી. એને કારણે કોવિડ-19 મહામારી દરમિયાન દુનિયાભરનાં ઈન્વેસ્ટરો તેની તરફ આકર્ષિત થયા હતા. એને પગલે કંપનીની ઓનલાઈન શિક્ષણ સેવાઓની ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો હતો.

    • TAGS
    • account books
    • Byju's
    • Government
    • Inspection
    • order
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleહાઇકોર્ટે સરકાર, કોર્પોરેશનને રખડતા ઢોર મુદ્દે ફટકાર લગાવી
      Next articleગાંધીનગરના ભૂતપૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ધરપકડ
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      રિસોર્ટ રાજકારણઃ AIDMKએ વિધાનસભ્યોને પુડુચેરી શિફ્ટ કર્યા

      સોનિયા, રાહુલે પીઠમાં માર્યું ખંજરઃ DMKનો કોંગ્રેસ પર પ્રહાર

      તામિલનાડુમાં શરૂ થયું રિસોર્ટ પોલિટિક્સઃ કોંગ્રેસ સાથે ગઠબંધનની શક્યતા

      Recent Posts

      • બંગાળમાં મમતા શાસનનો અંત, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી
      • TVKપ્રમુખે રાજ્યપાલ પાસે બહુમત માટે બે મહિનાનો માગ્યો સમય
      • Conversation with Tai Chi Master Sandeep Desai – Trainer to Ranbir Kapoor for Ramayana
      • PM મોદીની હાજરીમાં સમ્રાટ કેબિનેટના 32 મંત્રીઓએ લીધા શપથ
      • વંદે માતરમનું અપમાન પડશે મોંઘું: અપમાન બદલ જેલની સજા

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa