Home Tags Order

Tag: order

જેટ એરવેઝનો $5.5 અબજનો-ઓર્ડર જીતવાની નજીકમાં એરબસ

નવી દિલ્હીઃ માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડ તરફથી વિમાન કાફલાની ખરીદી માટે રૂ. 5.5 અબજ ડોલરનો જંગી ઓર્ડર જીતવા માટે એરબસ કંપની મોખરે છે. એને કારણે...

300 ‘નેરો-બોડી’ વિમાન ખરીદવાનો એર ઈન્ડિયાનો પ્લાન

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની અને ટાટા ગ્રુપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયા 300 જેટ વિમાનો ખરીદવા વિચારે છે. આ વિમાન કદમાં પાતળા હશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ નેરોબોડી વિમાન...

સિધુ પંજાબ-કોર્ટમાં શરણે થયા, અદાલતી-કસ્ટડીમાં પૂરી દેવાયા

પટિયાલાઃ પંજાબ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિધુ 1988માં પટિયાલા શહેરમાં રોડ પર થયેલી મારામારીની એક ઘટનાના કેસમાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટ દ્વારા અપરાધી ઠરાવાયા બાદ આજે અહીંની...

ડીએચએફએલ કેસઃ લેણદાર બૅન્કો માત્ર 1-રૂપિયાથી સંતોષ...

નવી દિલ્હીઃ ડીએચએફએલ કેસમાં લેણદાર બૅન્કો 40,000 કરોડ રૂપિયાની વસૂલી માટે આગ્રહ રાખવાને બદલે ફક્ત એક રૂપિયો મળવાથી સંતોષ માની લેવા તૈયાર હોવાની આશ્ચર્યકારક ઘટના બની છે. નૅશનલ કંપની લૉ...

એનએસઈની તપાસમાં હવે મની લૉન્ડરિંગનો એન્ગલ

મુંબઈઃ એનએસઈના કો-લોકેશન દ્વારા બ્રોકરોને ગેરલાભ આપવાના આક્ષેપથી શરૂ થયેલી તપાસ હવે મની લૉન્ડરિંગના એન્ગલ સુધી પહોંચી ગઈ છે. સાથે જ એનએસઈની ખરડાયેલી છબિને કારણે તેનો આઇપીઓ મુશ્કેલીમાં આવી...

માલ્યાને લંડનના ઘરમાંથી હાંકી કાઢોઃ બ્રિટિશ કોર્ટ

લંડનઃ એક મોટા નિર્ણયમાં, બ્રિટનની એક અદાલતે આદેશ આપ્યો છે કે ભારત સરકારે ભાગેડૂ જાહેર કરેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા અને તેના આખા પરિવારને લંડનમાં એમના નિવાસસ્થાનમાંથી હાંકી કાઢવામાં આવે....

વેજ, નોન-વેજ વિશે બરાબર સ્પષ્ટતા કરવાનીઃ હાઈકોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે ખાદ્યપદાર્થોને લગતા બિઝનેસ સાથે સંકળાયેલા તમામ લોકોને આદેશ આપ્યો છે કે ખાદ્યપદાર્થો બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રીઓ વિશે ગ્રાહકોને સંપૂર્ણ અને સ્પષ્ટ રીતે જાણકારી આપવી...

મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા સામે સ્પાઈસજેટ અપીલમાં જશે

નવી દિલ્હીઃ દેશમાં લોકોને સસ્તા દરે વિમાન પ્રવાસ કરાવતી સ્પાઈસજેટને તેની એરલાઈન બંધ કરવાનો મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપ્યો છે અને એરલાઈનની સંપત્તિઓને કબજામાં લેવાનું સત્તાવાર લિક્વિડેટરને જણાવ્યું છે. સ્વિટ્ઝરલેન્ડની...

કેન્દ્ર-સરકારે ઝાઈડસ-કેડિલાની કોવિડ-રસીના 1-કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશમાં આ જ મહિનાથી અમદાવાદસ્થિત ઝાઈડસ કેડિલા કંપનીની ત્રણ-ડોઝવાળી કોવિડ-રસી ZyCoV-Dનો પણ સમાવેશ થવાનો છે. કેન્દ્ર સરકારે આ કંપનીને એક-કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હોવાની...

વડાપ્રધાન બને તો શું હશે રાહુલનો પહેલો-નિર્ણય?

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે દિવાળી નિમિત્તે ડિનરનું આયોજન કર્યું હતું, જેઓ તામિલનાડુના કન્યાકુમારી જિલ્લાની સેન્ટ જોસેફ્સ મેટ્રિક હાયર સેકન્ડરી સ્કૂલનાં...