GalleryTravel ગુલમર્ગનું સોહામણું હવામાન… February 7, 2018 જમ્મુ-કશ્મીર રાજ્યમાં બારામુલા જિલ્લાના પર્યટન સ્થળ ગુલમર્ગમાં ચારેકોર બરફની ચાદરમાં વીંટળાયેલા પહાડો જોવા મળે છે. શિયાળાની મોસમમાં કશ્મીરમાં સૌથી વધારે હિમવર્ષા ગુલમર્ગમાં થાય છે. શ્રીનગર શહેરમાં દાલ સરોવરમાં પાર્ક કરાયેલી શિકારા હોડીઓનું દ્રશ્ય.