રેલવેના અનુભૂતિ કોચમાં પ્લેન જેવો અનુભવ

ભારતીય રેલવે દ્વારા ટ્રેનોમાં ફ્લાઈટ જેવી સુવિધા ઉભી કરવા માટે લાંબા અંતરની ટ્રેનોમાં અનુભૂતિ કોચ લગાવવાનો નિર્ણય કર્યો છે. ચેન્નાઈમાં ચેન્નાઈ સેન્ટ્રેલ મૈસુર-ચેન્નાઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસમાં અનુભૂતિ કોચ લગાવ્યો છે. અનુભૂતિ કોચ આધુનિક સગવડોથી સજ્જ છે, જેમા પ્લેનમાં બેઠા હોય તેવો અનુભવ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]