બેંગલુરુમાં ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસ…

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ 20 સપ્ટેંબર, શુક્રવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. તેઓ 22 સપ્ટેંબર, રવિવારે આ જ મેદાન પર સાઉથ આફ્રિકા સામે ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવાના છે. સિરીઝમાં ભારત 1-0થી આગળ છે.


ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારને અમુક ટિપ આપતા બોલિંગ કોચ ભરત અરૂણ


પ્રેક્ટિસ સત્ર વખતે વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ટિપ આપતા બેટિંગ કોચ વિક્રમ રાઠોર


બેટ્સમેન કે.એલ. રાહુલને માર્ગદર્શન આપતા ભરત અરૂણ


કેપ્ટન વિરાટ કોહલી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને નેશનલ ક્રિકેટ એકેડેમીના ચેરમેન રાહુલ દ્રવિડ સાથે હાથ મિલાવે છે.


નેશનલ ક્રિકેટ એકેડેમીના ચેરમેન રાહુલ દ્રવિડ સાથે શિખર ધવન


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]