રોજર ફેડરરે જીત્યા બે એવોર્ડ…

સ્વિટ્ઝરલેન્ડના ચેમ્પિયન ટેનિસ ખેલાડી રોજર ફેડરર મોનાકોમાં 27 ફેબ્રુઆરી, મંગળવારે ‘લોરીયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ’ સમારંભમાં પ્રાપ્ત કરેલા બે એવોર્ડ – સ્પોર્ટ્સમેન એવોર્ડ અને કમબેક એવોર્ડની ટ્રોફીઓ દર્શાવી રહ્યો છે.