GalleryEvents પાણી ભરવા જતી મહિલાઓ… June 4, 2018 દેશ આઝાદ થઈ ગયાના 71 વર્ષ બાદ પણ દેશના અનેક ભાગોમાં પીવાના પાણીની દયાજનક સ્થિતિ છે. મથુરામાં 4 જૂન, સોમવારે કેટલીક મહિલાઓ માથા પર બેડાં મૂકીને એમનાં ઘરથી ઘણે દૂર આવેલા કૂવામાંથી પીવાનું પાણી ભરવા જઈ રહી છે.