GalleryEvents ગાઢ ધૂમ્મસે યમુના એક્સપ્રેસવે પર કરાવ્યા અકસ્માત… November 8, 2017 ૮ નવેમ્બર, બુધવારે સવારે ગાઢ ધૂમ્મસને કારણે ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસવે પર અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અમુક અકસ્માત એટલા ભયંકર હતા કે કાર કે મેટાડોરની અંદર બેઠેલા લોકોને બહાર ઉતરવાનો પણ સમય મળ્યો નહોતો અને ત્યાં એટલી વારમાં બીજું વાહન એમના વાહન સાથે અથડાઈ પડ્યું હતું. મથુરા રેલવે સ્ટેશન તથા રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ વિસ્તારમાં પણ ગાઢ ધૂમ્મસનું આવરણ છવાયું હતું. નવી દિલ્હીનું દ્રશ્ય નવી દિલ્હીનું દ્રશ્ય નવી દિલ્હીનું દ્રશ્ય મથુરા રેલવે સ્ટેશનનું દ્રશ્ય